વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં 318 રૂપિયામાં ભાત, 118 રૂપિયામાં રોટલી, પાલતુ પ્રાણીઓ માટે અલગ મેનુ
વિરાટ કોહલી માત્ર એક ક્રિકેટર જ નહીં, પણ એક બિઝનેસમેન પણ છે. તે દેશભરમાં અનેક રેસ્ટોરન્ટ્સ ધરાવે છે, જેમાંથી તે ખૂબ પૈસા કમાય છે. તેનું એક રેસ્ટોરન્ટ One8 Commune મુંબઈના જુહુમાં આવેલું છે, જ્યાં એક રોટલી (બ્રેડ) અને એક પ્લેટ ભાતની કિંમત જાણી ચોંકી જશો.
Smit Chauhan |
Updated on: Oct 29, 2025 | 10:08 PM
4 / 5
આ રેસ્ટોરન્ટમાં પાલતુ પ્રાણીઓ માટે અલગ મેનુ પણ છે. જેમાં ₹818 સુધીની કિંમતમાં ચાર વાનગીઓ હોય છે.
5 / 5
વિરાટ કોહલીની આ રેસ્ટોરન્ટમાં ડેઝર્ટ (મીઠાઈ-આઈસ્ક્રીમ) ની કિંમત ₹918 સુધી છે. (PC- PTI / ZOMATO)