AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Property : વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા જતાં પહેલા કેટલા કરોડોની પ્રોપર્ટી ભાઈને સોંપી? જાણો

Virat Kohli : વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. પરંતુ તેમણે ઓસ્ટ્રિલયા પ્રવાસ પહેલા એક મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાની ગુરુગ્રામવાળી પ્રોપર્ટીની GPA તેના મોટા ભાઈ વિકાસ કોહલીને સોંપી છે.

| Updated on: Oct 16, 2025 | 11:26 AM
Share
ટીમ ઈન્ડિયાની સાથે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. પરંતુ તેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ જતાં પહેલા એક મોટું કામ કર્યું છે, તેના મોટા ભાઈનું નામ વિકાસ છે. તેમણે પોતાની ગુરુગ્રામ વાળી પ્રોપર્ટી તેમને સોંપી છે. તેમણે આ સંપત્તિની જનરલ પાવર ઓફ એટર્ની મોટા ભાઈને આપી છે.

1 / 7
ઓસ્ટ્રેલિયા જવાના એક દિવસ પહેલા, 14 ઓક્ટોબરના રોજ, વિરાટ કોહલીએ તેમના મોટા ભાઈ વિકાસને જનરલ પાવર ઓફ એટર્ની સોંપી દીધી. વિરાટ કોહલી ગુરુગ્રામમાં તહસીલ ઓફિસમાં ગયો અને બધા દસ્તાવેજો પર સહી કરી.

2 / 7
મોટા ભાઈને જનરલ પાવર ઓફ એટર્ની સોંપવાનો મતલબ એ છે કે, હવે ગુરુગ્રામ વાળી સંપત્તિ સાથે જોડાયેલો નિર્ણય લેવામાં તમામ કાનુની અધિકારો વિરાટ કોહલીએ તેમને આપ્યા છે.

3 / 7
 હવે સવાલ એ થાય છે કે, વિરાટ કોહલીએ આવું કેમ કરવાની જરુર પડી છે. તો આની પાછળનું કારણ એ છે કે, તેમની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે મોટાભાગે લંડનમાં રહે છે. મોટાભાગનો સમય ભારતથી બહાર રહેવાના કારણે વિરાટ કોહલીએ પોતાના ભાઈ વિકાસ કોહલીને જનરલ પાવર ઓફ અટોર્ની આપી છે.

4 / 7
હવે સવાલ એ છે કે, વિરાટ કોહલીએ ગુરુગ્રામની પ્રોપર્ટી તેના મોટાભાઈના નામ કરી છે.જેની કુલ સંપત્તિ કેટલી છે. વિરાટ કોહલી ગુરુગ્રામના DLF સિટી ફેઝ-1 માં એક આલીશાન હવેલી છે, જે તેણે 2021માં ખરીદી હતી.

5 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવેલીની કિંમત ₹80 કરોડથી વધુ છે.

6 / 7
હવેલી ઉપરાંત, વિરાટ ગુરુગ્રામમાં એક લક્ઝરી ફ્લેટ પણ ધરાવે છે. વિકાસ કોહલી હવેલી અને ફ્લેટ બંનેનું સંચાલન કરશે. વધુમાં, વિરાટ કોહલીની બધી મિલકતોની સંયુક્ત કિંમત ₹100 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

7 / 7

આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">