વિરાટ કોહલીને યુવકે મેદાનમાં ઘૂસીને ચરણ સ્પર્શ કર્યાને દિવસ બની ગયો! સૂર્યકુમારે તેની પળોને જબરદસ્ત બનાવી દીધી

ભારતીય ટીમે તિરુવનંતપુરમમાં રવિવારે રમાયેલી વનડે મેચમાં 317 રનથી વિક્રમી જીત મેળવી હતી, જેમાં વિરાટ કોહલીએ તિરુવનંતપુરમમાં અણનમ 166 રનની શાનદાર ઈનીંગ રમી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 8:44 AM
તિરુવનંતપુરમમાં રવિવારે રમાયેલી વનડે મેચ ભારતીય ક્રિકેટ ચાહકો માટે યાદગાર રહી છે. ભારતે વનડે ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી છે. શ્રીલંકાને 317 રનના વિશાળ અંતરથી હાર આપી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 166 રનની અણનમ ઈનીંગ રમી હતી. તેણે આ રન 110 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. કોહલી માટે પણ 15 જાન્યુઆરી ફરી ખાસ રહી હતી. આ દરમિયાન કોહલીના એક ચાહકને આ યાદગાર વનડે વધારે લકી રહી હતી.

1 / 5
ભારતે 317 રનના અંતરથી મેચ જીતી લીધા બાદા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં ખુશી ભર્યા માહોલને માણતા હતા. ગણા ખરાં ખેલાડીઓ ટહેલતા હતા. ત્યારે જ એક યુવક દોડતો મેદાનમાં ઘુસી આવ્યો હતો અને સીધો જ વિરાટ કોહલી તરફ દોડ્યો હતો.

2 / 5
દોડતો મેદાનમાં આવેલો યુવક સીધો જ વિરાટ કોહલી પાસે પહોંચ્યો હતો. કોહલીને તે પગે પડી ગયો હતો. આ રીતે અનેક સ્ટાર્સ ખેલાડીઓને તેમના ચાહકો પોતાનો પ્રેમ ભૂતકાળમાં દર્શાવી ચૂક્યા છે. આ વખતે તિરુવનંતપુરમના મેદાનમાં આવુ દૃશ્ય જોવા મળ્યુ હતુ.

3 / 5
જોકે આ યુવકને નસીબ સારુ હતુ. કારણ કે તેને કોઈ રોક ટોક અને ખેંચમતાણ સિક્યૂરીટી કરે એના બદલે સીધા જ કોહલીને નજીક થી મળવાનો મોકો મળ્યો. તો વળી કોહલીની સાથે તેને ફોટો પડાવવાનો મોકો પણ મળ્યો હતો.

4 / 5
વિરાટ કોહલીએ ચરણ સ્પર્શ કરનારા આ યુવકને ખુશી ખુશી મેદાનમાં પોતાની સાથે ફોટો પડાવ્યો હતો. તો વળી સૂર્યકુમાર યાદવે અહીં યુવકનુ દિલ ખુશ કરી દેતુ કામ કર્યુ હતુ. સૂર્યાએ યુવકનો મોબાઈલ લઈને વિરાટ કોહલી સાથે તેની તસ્વીર ક્લીક કરી હતી. આમ તેના માટે ડબલ ખુશીની પળ બની ગઈ હતી. જે યુવકના ચહેરાને જોઈને અંદાજ લગાવાઈ શકાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">