વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સોબર્સ ટ્રોફીની રેસમાં, અન્ય આ ક્રિકેટર થયા નોમિનેટ

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. અશ્વિન વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરની રેસમાં છે. આ સિવાય અન્ય ખેલાડીઓ પણ સામેલ છે.

| Updated on: Jan 05, 2024 | 11:19 PM
4 / 6
હેડ 2023માં બેટ સાથે મજબૂત ફોર્મમાં હતો. તેને 31 મેચોમાં 1698 રન બનાવ્યા જેમાં WTC ફાઈનલમાં અને વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામેની સદીનો સમાવેશ થાય છે. ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર ​​અશ્વિને વર્ષનો અંત આઈસીસી રેન્કિંગમાં ટોપ ટેસ્ટ બોલર તરીકે કર્યો. તેને 17.02ની શાનદાર એવરેજથી 41 વિકેટ લીધી હતી. તેને ચાર વખત એક ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી, જે ટેસ્ટમાં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે.

5 / 6
ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની સફળતામાં રૂટનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. તેને આઠ ટેસ્ટ મેચોમાં 65.58ની મજબૂત એવરેજ સાથે 787 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ખ્વાજા ગયા વર્ષે સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં ટોપ પર હતો. તેને 52.60ની એવરેજથી 1210 રન બનાવ્યા જેમાં ત્રણ સદી સામેલ છે.

6 / 6
ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર ચામરી અટાપટ્ટુ (શ્રીલંકા), એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા) અને નેટ સાયવર-બ્રન્ટ (ઈંગ્લેન્ડ)ને માટે રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

Published On - 11:18 pm, Fri, 5 January 24