AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સોબર્સ ટ્રોફીની રેસમાં, અન્ય આ ક્રિકેટર થયા નોમિનેટ

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. અશ્વિન વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરની રેસમાં છે. આ સિવાય અન્ય ખેલાડીઓ પણ સામેલ છે.

| Updated on: Jan 05, 2024 | 11:19 PM
Share
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ટોપ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે સ્પર્ધા કરશે, જ્યારે દિગ્ગજ અનુભવી ઓફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે દોડમાં છે. કોહલી અને જાડેજાને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ અને તેના સાથી ટ્રેવિસ હેડ તરફથી પડકારનો સામનો કરવો પડશે.

1 / 6
આઈસીસીએ શુક્રવારે કહ્યું કે અશ્વિન હેડ અને તેની ઓસ્ટ્રેલિયન ટીમના સાથી ઉસ્માન ખ્વાજા તેમજ ઈંગ્લેન્ડના સીનિયર બેટ્સમેન જો રૂટની સ્પર્ધાનો સામનો કરશે. કોહલીએ 2023માં ટેસ્ટ અને વન ડેમાં 35 મેચોમાં 2048 રન બનાવ્યા હતા, જેમાં વિશ્વ કપ દરમિયાન તેની 50મી વન ડે સદી ફટાકારીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

2 / 6
જાડેજાએ 35 મેચમાં 613 રન બનાવવા સિવાય 66 વિકેટ લીધી હતી. તેને ગયા વર્ષની શરૂઆતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 22 વિકેટ લીધી હતી. કમિન્સે 24 મેચમાં 422 રન બનાવ્યા અને 59 વિકેટ લીધી. તેના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયાએ એશિઝ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ અને ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

3 / 6
હેડ 2023માં બેટ સાથે મજબૂત ફોર્મમાં હતો. તેને 31 મેચોમાં 1698 રન બનાવ્યા જેમાં WTC ફાઈનલમાં અને વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામેની સદીનો સમાવેશ થાય છે. ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર ​​અશ્વિને વર્ષનો અંત આઈસીસી રેન્કિંગમાં ટોપ ટેસ્ટ બોલર તરીકે કર્યો. તેને 17.02ની શાનદાર એવરેજથી 41 વિકેટ લીધી હતી. તેને ચાર વખત એક ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી, જે ટેસ્ટમાં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે.

4 / 6
ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની સફળતામાં રૂટનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. તેને આઠ ટેસ્ટ મેચોમાં 65.58ની મજબૂત એવરેજ સાથે 787 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ખ્વાજા ગયા વર્ષે સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં ટોપ પર હતો. તેને 52.60ની એવરેજથી 1210 રન બનાવ્યા જેમાં ત્રણ સદી સામેલ છે.

5 / 6
ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર ચામરી અટાપટ્ટુ (શ્રીલંકા), એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા) અને નેટ સાયવર-બ્રન્ટ (ઈંગ્લેન્ડ)ને માટે રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

6 / 6
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">