Ruturaj Gaikwad ફરી રચ્યો ઈતિહાસ, 9 ઈનિંગમાં 7મી સદી ફટકારી, વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો

વિજય હજારે ટ્રોફી 2022 (Vijay Hazare Trophy 2022)ઋતુરાજ ગાયકવાડે સેમી ફાઇનલમાં આસામ સામે સદી ફટકારી, ક્વાર્ટર ફાઇનલમાં બેવડી સદી ફટકારી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 2:41 PM
 ઋતુરાજ ગાયકવાડને જયારથી ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવી છે ત્યારથી આ ખેલાડી સતત રનનો વરસાદ કરી રહ્યો છે. ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમા બેવડી સદી ફટકાર્યા બાદ હવે સેમીફાઈનલમાં પણ સદી ફટકારી છે.(PC-PTI)

1 / 5
મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આસામ વિરુદ્ધ 88 બોલમાં સદી ફટકારી છે. ગાયકવાડે 168 રનની શાનદાર ઈનિગ્સ રમી છે. તેના બેટમાંથી 6 સિક્સ અને 14 ચોગ્ગા નીકળ્યા છે.(PC-Rituraj Gaikwad Instagram)

2 / 5
ઋતુરાજ ગાયકવાડે લિસ્ટ એ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. તે દુનિયાનો પ્રથમ બેટસમેન છે જેનું આ ફોર્મેટમાં 60થી વધુની બેટિંગની સરેરાશ છે. (PC-Rituraj Gaikwad Instagram)

3 / 5
તમને જણાવી દઈએ કે, ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં ગત્ત 9 ઈનિગ્સમાં 7 સદી ફટકારી છે. જેમાંથી એક તો બેવડી સદી છે.

4 / 5
ગાયકવાડે ગત્ત મેચમાં ઉત્તરપ્રદેશ વિરુદ્ધ અણનમ 220 રનની ઈનિગ્સ રમી હતી. આ બેટસમેને તે મેચમાં  સતત 7  સિક્સ ફટકારી હતી. ગાયકવાડે યુપી વિરુદ્ધ 16 સિક્સ અને 10 ચોગ્ગા ફટકાર્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">