ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું, 17 વર્ષની બોલરે મચાવી તબાહી

અંડર-19 મહિલા T20 એશિયા કપ : મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા મહિલા અંડર-19 એશિયા કપમાં ભારતે એકતરફી જીત મેળવી હતી. આઠમી મેચમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​આયુષી શુક્લાએ ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

| Updated on: Jan 15, 2025 | 4:14 PM
4 / 5
ભારતીય ક્રિકેટ ટીમે સુપર 4માં તેની 3 મેચમાંથી 2 જીતી છે. તે પાંચ પોઈન્ટ સાથે ટોચ પર છે. બાંગ્લાદેશની ટીમના 4 પોઈન્ટ છે, અને તે બીજા સ્થાને છે. હવે ભારતીય ટીમ તેની આગામી મેચ શુક્રવારે શ્રીલંકા સામે રમશે. રવિવારે ફાઈનલ મેચ રમાશે.

5 / 5
આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓના આંકડાની વાત કરીએ તો ત્રિશા 3 મેચમાં 75 રન બનાવીને બીજા સ્થાન પર છે. શ્રીલંકાના નાનાયક્કારા 79 રન સાથે પ્રથમ સ્થાને છે. બંને વચ્ચે બહુ તફાવત નથી, બોલિંગમાં ત્રિશા 6 વિકેટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશની નિશિતા 7 વિકેટ સાથે પ્રથમ સ્થાન પર છે. (All Photo Credit : X / ACC)

Published On - 7:32 pm, Thu, 19 December 24