AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપ 2025માં ભારતની જીતના હીરો તિલક વર્માએ મોટો ખુલાસો કર્યો, આકાશ અંબાણી અને જય શાહે બચાવ્યો તેમનો જીવ

તિલક વર્માએ પોતાની જિંદગી સાથે જોડાયેલો એક મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે આ ખુલાસો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ નામના શોમાં કર્યો હતો. તિલક વર્માએ ખુલાસામાં કહ્યું કે, કેવી રીતે આકાશ અંબાણી અને જય શાહે તેનો જીવ બચાવ્યો હતો.

| Updated on: Oct 24, 2025 | 10:39 AM
Share
તિલક વર્મા હાલમાં પૂર્ણ થયેલા એશિયા કપ 2025માં ભારતની જીતનો હીરો રહ્યો હતો. તેમણે ફાઈનલમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતુ.પરંતુ શું તમે જાણો છો કે, પાકિસ્તાનને હરાવી ભારતને એશિયા કપ 2025ની ચેમ્પિયન બનાવનાર તિલક વર્મા આ ન કરી શકત જો 3 વર્ષ પહેલા આકાશ અંબાણી અને જય શાહે તેનો જીવ બચાવ્યો ન હોત.

1 / 7
 ભારતના ડાબા હાથના મધ્યમ ક્રમના બેટ્સમેનએ ગૌરવ કપૂરના શો  બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં પોતાના જીવન વિશેની આ સત્યતા જાહેર કરી હતી. તિલક વર્માએ કહ્યું વર્ષ 2022માં તે ઈન્ડિયા એની સાથે બાંગ્લાદેશમાં સીરિઝ રમી રહ્યો હતો.

2 / 7
બેટિંગ કરતી વખતે, તેને રેબડોમાયોલિસિસ થયો, જે એક સંભવિત જીવલેણ બીમારી છે જે સ્નાયુઓના તુટવાનું કારણ બને છે અને લોહીના પ્રવાહમાં માયોગ્લોબિન નામનું રસાયણ મુક્ત કરે છે, જે કિડનીને સીધું નુકસાન પહોંચાડે છે.

3 / 7
તિલક વર્માએ પોતાની જિંદગીમાં એ દુખદ ક્ષણને યાદ કરીને પોતાની  સદી તરફ આગળ વધી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેની આંખોમાં ખેચાણ આવવા લાગી હતી. તેની આંગળીઓ કામ કરવાનું બંધ કર્યું હતુ. તેનું શરીર પથ્થર બન્યું હતુ કારણ કે, અલગ જ માહોલ હતો.

4 / 7
 તિલક વર્માએ જણાવ્યું કે, ખરાબ તબિયતના કારણે તેને રિટાયર હર્ટ થવું પડ્યું હતુ. તેમણે જણાવ્યું કે, તેને યાદ છે કે, તેના હાથમાંથી ગ્લવ્સ તોડી કાઢવામાં આવ્યા હતા. કારણ કે, હાથની આંગળીઓ કામ કરી  રહી ન હતી.

5 / 7
તિલક વર્માએ આ જાનલેવા બીમારીથી બચવા પાછળ આકાશ અંબાણી અને જય શાહના પ્રયત્નોના વખાણ કર્યા હતા. તેમણે આ માટે તેનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું કે, ખરાબ સ્વાસ્થને લઈ આકાશ અંબાણીએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહનો સંપર્ક કર્યો હતો.

6 / 7
તેમણે મારી તબિયત પુછી ત્યારબાદ બંન્નેના પ્રયાસોને કારણે, મને સારવાર માટે ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તિલક વર્માએ કહ્યું કે, મારી હાલત એટલી ગંભીર હતી કે ડૉક્ટરે ચેતવણી આપી હતી કે જો તેમાં વધુ વિલંબ થયો હોત તો હું મરી શક્યો હોત.

7 / 7

એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતનો હીરો રહ્યો 22 વર્ષનો ખેલાડી, જુઓ પરિવારમાં કોણ કોણ છે. અહી ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">