T20 World Cup 2022: આ બે ખેલાડીઓ જેમને નામે છે અનોખુ ગૌરવ, ટી20 વિશ્વકપના અત્યારસુધીની તમામ સિઝનમાં જોવા મળ્યા

આ વખતે પણ કુલ 16 ટીમો મેદાનમાં છે. આ સોળ ટીમોમાં કુલ 240 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ 240 ખેલાડીઓમાંથી માત્ર બે ખેલાડી અત્યાર સુધીના તમામ T20 વર્લ્ડ કપમાં રમ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 10:05 AM
T20 વર્લ્ડ કપની 8મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ કુલ 16 ટીમો મેદાનમાં છે. આ સોળ ટીમોમાં કુલ 240 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ 240 ખેલાડીઓમાંથી માત્ર બે ખેલાડી અત્યાર સુધીના તમામ T20 વર્લ્ડ કપમાં રમ્યા છે.

1 / 5
એટલે કે 2007ના ડેબ્યૂ T20 વર્લ્ડ કપથી લઈને 2009, 2010, 2012, 2014, 2016, 2021 અને આ વખતે પણ માત્ર આ બે ખેલાડીઓ જ T20 વર્લ્ડ કપમાં જોવા મળ્યા છે.

2 / 5
આ બંને ખેલાડીઓને તમામ T20 વર્લ્ડ કપ માટે પસંદ થવાનું ગર્વ મળ્યુ છે. તેઓના નામ છે... રોહિત શર્મા અને શાકિબ અલ હસન

3 / 5
શાકિબ અલ હસન: બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન 2007 થી તમામ T20 વર્લ્ડ કપમાં જોવા મળ્યો છે. આ વખતે કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

4 / 5
રોહિત શર્મા: હિટમેન જે 2007 માં T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનો ભાગ હતો, ત્યારથી તે દરેક T20 વર્લ્ડ કપ ટીમમાં જોવા મળ્યો છે. તેના માટે ખાસ વાત એ છે કે, તે હવે પ્રથમ વખત કેપ્ટન તરીકે T20 વર્લ્ડ કપ રમી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">