T20 World Cup 2021, Ind vs Pak: પાકિસ્તાનને હરાવવા માટે ટીમ ઇન્ડિયાએ આ ત્રણ ખતરાઓને સાવધાની થી પાર પાડવા પડશે
T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની પિચ પર, ભારત હંમેશા પાકિસ્તાન પર ભારે રહ્યું છે. બંને કટ્ટર પ્રતિસ્પર્ધીઓ અત્યાર સુધી 5 વખત સામ-સામે આવ્યા છે. જેમાં પરિણામ ભારતની તરફેણમાં 5-0 થી રહ્યું છે. પરંતુ, સારો રેકોર્ડ હોવાનો અર્થ એ નથી કે તમારા વિરોધીને હળવાશથી લેવો.
Latest News Updates
Most Read Stories