ICC Awards: સૂર્યકુમાર બનશે સર્વશ્રેષ્ઠ T20 ખેલાડી? પાકિસ્તાન-ઈંગ્લેન્ડ તરફથી પડકાર

ICC દર વર્ષના અંતે ખેલાડીઓને ખાસ એવોર્ડ આપે છે. આ વર્ષના સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર પુરસ્કાર માટે નામાંકિત થનારાઓમાં સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 3:28 PM
દર વર્ષની જેમ આ વખતે પણ ICCએ તેના વિશેષ પુરસ્કારો માટે નામાંકન જાહેર કર્યું છે. 'ICC મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર 2022' માટે ચાર અલગ-અલગ દેશોના ખેલાડીઓનું નામાંકન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે.

1 / 5
આ વર્ષે સૂર્યકુમાર માટે શાનદાર રહ્યું છે. તેમણે આ વર્ષે ટી 20 ફોર્મેટમાં 187.43નો સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 1164 રન બનાવ્યા છે. તેમણે આ વર્ષે 68 સિક્સ પણ ફટકારી છે. ટી20માં તેમણે આ વર્ષે 9 અડધી સદી ફટકારી છે. હાલમાં આઈસીસી રેન્કિંગમાં નંબરવન ટી 20 બેટસમેન છે.

2 / 5
ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર કેપ્ટન સિકંદર રઝા માટે પણ આ વર્ષ ઘણું ખાસ હતું. ખાસ કરીને T20 વર્લ્ડ કપમાં તેણે શાનદાર રમત દેખાડી હતી. આ વર્ષે તેણે T20માં 150થી વધુની સ્ટ્રાઈક રેટથી 735 રન બનાવ્યા. સાથે જ 25 વિકેટ પણ લીધી હતી. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેની ઐતિહાસિક જીતમાં પણ સિકંદરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

3 / 5
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરનને પણ નોમિનેટ કરવામાં આવ્યો છે. આ વર્ષના T20 વર્લ્ડ કપમાં કરન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. તેણે અહીં 13 વિકેટ લીધી હતી. આખા વર્ષમાં તેણે 19 મેચ રમી જેમાં તેણે 25 વિકેટ અને 67 રન બનાવ્યા. તેની શાનદાર રમતના કારણે તેને આઈપીએલની હરાજીમાં અત્યાર સુધીની સૌથી મોટી બોલી લાગી હતી.

4 / 5
પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પણ તેની બેટિંગ અને વિકેટકીપિંગના કારણે આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. તેણે 25 T20I મેચમાં 996 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે નવ કેચ અને ત્રણ સ્ટમ્પિંગ પણ લીધા હતા. રિઝવાનની આ વર્ષે T20માં 10 અડધી સદી છે. તે હાલમાં ICC રેન્કિંગમાં બીજા ક્રમે છે

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">