Shane Warne Funeral: શેન વોર્નને પરિવારે આપી અંતિમ વિદાય, માઇકલ ક્લાર્ક, એન્ડ્ર્યુ સાયમંડ્સ સહિત 80 લોકો હાજર રહ્યા

શેન વોર્ન (Shane Warne) નું થોડા દિવસ પહેલા થાઈલેન્ડમાં અવસાન થયું હતું. તે મિત્રો સાથે રજાઓ ગાળવા થાઈલેન્ડ ગયો હતો. ત્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 2:13 PM
મેલબોર્નમાં યોજાયેલ અંતિમ સંસ્કારમાં શેન વોર્ને તેના પરિવાર અને મિત્રોએ વિદાય આપી હતી. આ દરમિયાન શેન વોર્ન, જેક્સનના ત્રણેય બાળકો જેક્શન, બ્રુક અને સમર હાજર રહ્યા હતા. તેમજ તેના માતા-પિતા કીથ અને બ્રિગેટ પણ હાજર હતા. આ સિવાય 20 માર્ચે 80 મહેમાનોને અંતિમ વિદાય માટે બોલાવવામાં આવ્યા હતા. શેન વોર્નનું થોડા દિવસ પહેલા થાઈલેન્ડમાં અવસાન થયું હતું. તે મિત્રો સાથે રજાઓ ગાળવા થાઈલેન્ડ ગયો હતો. ત્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. (ફોટોઃ એએફપી)

1 / 5
શેન વોર્નના નજીકના મિત્ર એડી મેગ્વાયરે તેમની યૂલોજી વાંચી. અંતિમ સંસ્કાર દરમિયાન તેઓ માસ્ટર ઓફ સેરેમની પણ હતા. આ સમારોહ મુરાબીનમાં યોજાયો હતો. અંતિમ સંસ્કાર માટે આમંત્રિત મહેમાનોને સેન્ટ કિલ્ડા સ્કાર્ફ પહેરવાનું કહેવામાં આવ્યું હતું. સાથે તેને વોર્નના કોફિન પર પણ વીંટાળવામાં આવ્યો હતો. સેન્ટ કિલ્ડા ફૂટબોલ ક્લબ સાથે વોર્નના જોડાણને કારણે આમ કરવામાં આવ્યુ હતુ. 1970ની બિલ મેડલી અને જેનિફર વોર્ન્સની હિટ ધ ટાઈમ ઓફ માય લાઈફ શેન વોર્નની શબપેટી વહન કરવામાં આવે છે. (ફોટોઃ એએફપી)

2 / 5
મહાન લેગ સ્પિનર ​​શેન વોર્નના અંતિમ સંસ્કારમાં ક્રિકેટ જગતના ઘણા મોટા નામ હાજર રહ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલર, એલન બોર્ડર, માઈકલ ક્લાર્ક, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મર્વ હ્યુજ, ગ્લેન મેકગ્રા, માર્ક વો અને ઈયાન હીલીનો સમાવેશ થાય છે. (ફોટોઃ એએફપી)

3 / 5
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ શેન વોર્નના અંતિમ સંસ્કારમાં માઈકલ વોન સાથે દેખાયા હતા. વોર્નના અંતિમ સંસ્કાર 30 માર્ચે સરકારી સન્માન સાથે કરવામાં આવશે. સામાન્ય લોકો પણ આમાં ભાગ લઈ શકશે. આ ફ્યૂનરલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં થવાનો છે. આ દરમિયાન, MCGના ગ્રેટ સધર્ન સ્ટેન્ડનું નામ શેન વોર્ન હશે. (ફોટોઃ એએફપી)

4 / 5
વિશ્વના મહાન ક્રિકેટરોમાંના એક શેન વોર્નનું 4 માર્ચના રોજ અવસાન થયું હતું. તેઓ 52 વર્ષના હતા. તેનો મૃતદેહ એક સપ્તાહ પહેલા થાઈલેન્ડથી પ્લેન દ્વારા ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યો હતો. વોર્નના અવસાનથી દુનિયાએ શોક વ્યક્ત કર્યો હતો. (ફોટોઃ એએફપી)

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">