ભારત માટે બાંગ્લાદેશ બન્યો ‘અકસ્માત’નો પ્રવાસ, એક જ દિવસમાં બની 4 ઘટનાઓ

બાંગ્લાદેશ (India Vs Bangladesh) પ્રવાસ ભારત માટે ભયાનક ચાલી રહ્યો છે. અને હદ તો ત્યારે થઈ જ્યારે એક જ દિવસે 4 ઘટનાઓએ તંત્રને હચમચાવી નાખ્યું. જે અંગે સવાલો પણ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 10:18 AM
ટીમ ઈન્ડિયા માટે બાંગ્લાદેશનો પ્રવાસ ભયંકર સાબિત થઈ રહ્યો છે. કારણ કે, એક જ દિવસમાં 4 ઘટના બની હતી. જેને આખી સિસ્ટમે હચમચાવી નાંખ્યુ છે. અંતે એવું શુ થયું છે બાંગ્લાદેશમાં ચાલો જાણીએ.

1 / 5
બાંગ્લાદેશમાં ભારતીય ટીમની સાથે 4 ઘટનાઓ સર્જાય હતી. બાંગ્લાદેશ પ્રવાસ અક્સ્માતનો પ્રવાસ બની ગયો છે કારણ કે 7 નવેમ્બરની  સૌથી મોટી ઘટના વનડે સિરીઝ ગુમાવાથી બની હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી વનડે 5 રનથી ભારતે ગુમાવવાનો વારો આવ્યો છે.

2 / 5
બાંગ્લાદેશમાં વધુ એક ઘટના રોહિત શર્માની ઈજાથી બની હતી. બીજી વનડેમાં ફિલ્ડિગ દરમિયાન ભારતીય કેપ્ટનના હાથમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર થવું પડ્યું અને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે અહેવાલો એવા છે કે, છેલ્લી વનડે તો શું ટેસ્ટ સિરીઝ પણ રમી શકશે કે નહિ.

3 / 5
એક જ દિવસની 2 ઘટનાઓનો માર ભારતીય ટીમની સાથે સહન કરવો પડ્યો હતો. ત્યારબાદ વધુ એક ઘટના દિપક ચહરની સાથે હેમસ્ટ્રિંગની ઘટનાને લઈ બની હતી. તેને પોતાની ઈજાને લઈ વનડે સિરીઝમાંથી બહાર થવું પડ્યું હતુ

4 / 5
બાંગ્લાદેશ પ્રવાસની ઘટનાઓ 7મી નવેમ્બરે કુલદીપ સેનની પીઠની ઈજાથી શરૂ થઈ હતી. જેની જાણકારી કેપ્ટન રોહિત શર્મા અને BCCIએ મેચ પહેલા ટોસ સમયે આપી હતી(All Photo: Getty/PTI/BCCI)

5 / 5

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">