ભારતીય ટીમની જર્સીમાં ચૂંટણીનાં પ્રચાર બાદ જાડેજા વિવાદમાં, ફોટો શેર કરાયા બાદ ચાહકોમાં નારાજગી

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની પત્ની રીવાબા જાડેજા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગરથી ભાજપના ઉમેદવાર છે અને જાડેજા તેમની પત્નીની ચૂંટણીમાં જોરદાર પ્રચાર કરી રહ્યા છે.

Nov 25, 2022 | 11:26 AM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 25, 2022 | 11:26 AM

સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર છે પરંતુ તે રાજનીતિના મેદાન પર પોતાની તાકાત લગાડી રહ્યો છે. તેની પત્ની રિવા બા જાડેજા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જામનગરથી ભાજપની ઉમેદવાર છે. (ravindra jadeja)

1 / 5
જાડેજા પણ પોતાની પત્નીને સાથ આપી રહ્યો છે. પત્નીના સમર્થનમાં રોડ શો કરી રહ્યો છે, આ વચ્ચે તે લોકોના નિશાને આવ્યો છે. તેની પાછળનું કારણ છે ભારતીય ટીમની જર્સી.(ravindra jadeja)

2 / 5
ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરેલો ફોટો પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે. જેના પર બબાલ મચી છે. રિવાબાએ સોશિયલ મીડિયા પર રોડ શો વિશે જાણકારી આપી હતી.(ravindra jadeja)

3 / 5
રિવાબાએ એક પોસ્ટર પણ શેર કર્યું હતુ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહની સાથે જાડેજાની પત્ની રિવાબાનો ફોટો પણ છે. આ ફોટોમાં જાડેજા ભારતીય ટીમની જર્સીમાં જોવા મળી રહ્યો છે.(ravindra jadeja)

4 / 5
આ પોસ્ટર જોઈ ચાહકો જાડેજા પર ગુસ્સે થયા છે અને આ ભારતીય ટીમનું અપમાન ગણાવ્યું છે. (ravindra jadeja)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati