રવિન્દ્ર જાડેજાની એક વિકેટે કરી કમાલ, એશિયા કપમાં આ રેકોર્ડ કર્યો પોતાના નામે

રવિન્દ્ર જાડેજાએ હોંગકોંગ સામેની બીજી મેચમાં 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 1 વિકેટ લીધી હતી. જડ્ડુએ બાબર હયાતની વિકેટ લીધી, જેણે 35 બોલમાં 41 રન બનાવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 6:39 PM
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક સમયથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ખાસ કરીને બેટિંગમાં જાડેજાનું પ્રદર્શન અકબંધ છે. જો કે બોલિંગમાં ક્યારેક તેના પર સવાલ ઉઠાવવામાં આવે છે, પરંતુ હોંગકોંગ સામેની એશિયા કપ 2022ની મેચમાં જાડેજાએ શાનદાર બોલિંગ કરીને લયમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. આ સાથે એક રેકોર્ડ પણ તેના નામે થયો હતો. (ફોટોઃ એએફપી)

1 / 5
રવિન્દ્ર જાડેજાએ હોંગકોંગ સામેની બીજી મેચમાં 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 1 વિકેટ લીધી હતી. જડ્ડુએ બાબર હયાતની વિકેટ લીધી, જેણે 35 બોલમાં 41 રન બનાવ્યા. (તસવીરઃ એપી-પીટીઆઈ)

2 / 5
આ વિકેટ સાથે જાડેજાએ એશિયા કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જાડેજાએ હવે એશિયા કપમાં કુલ 23 વિકેટ ઝડપી છે, જે ભારત માટે સૌથી વધુ છે. (ફોટોઃ એએફપી)

3 / 5
લેફ્ટ આર્મ સ્પિનર ​​જાડેજાએ આ મામલામાં ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને ડાબોડી ફાસ્ટ બોલર ઈરફાન પઠાણનો રેકોર્ડ તોડ્યો છે, પઠાણના નામે 22 વિકેટ છે.

4 / 5
એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગાના નામે છે. મલિંગાએ 15 ઈનિંગ્સમાં રેકોર્ડ 33 વિકેટ લીધી છે. (ફોટોઃ એએફપી)

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">