National Sports Day 2025 : 320 કરોડનો માલિક, પગાર કરોડોમાં, આ છે ભારતનો સૌથી પૈસાદાર કોચ

National Sports Day 2025 : ટીમ ઈન્ડિયાને પોતાની કોચિંગમાં 17 વર્ષ બાદ ટી20 ઈન્ટરનેશનલ વર્લ્ડકપનો ખિતાબ જીતાડનાર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન 230 કરોડ રુપિયાનો માલિક છે. તેની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ અનેક ઐતિહાસિક સફળતા મેળવી છે.

| Updated on: Aug 29, 2025 | 10:14 AM
4 / 8
રિપોર્ટ મુજબ કોચિંગ દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડે રાહુલ દ્રવિડને 12  કરોડ રુપિયાની વર્ષની સેલેરી આપી હતી. આ પગાર દુનિયાના કોઈ પણ ક્રિકેટ કોચમાંથી સૌથી વધારે હતો.

5 / 8
આ પહેલા રવિ શાસ્ત્રી હતા. જેનો પગાર અંદાજે 9.5 કરોડ રુપિયા હતો, રાહુલ દ્રવિડનો પગાર દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત અનેક ટોચના ખેલાડીઓથી પણ વધારે છે.

6 / 8
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 24 હજારથી વધારે રન પુરા કરનાર રાહુલ દ્રવિડની કમાણી કોચિંગ સિવાય જાહેરાતમાંથી થાય છે. ઈન્ડિયાની કોચિંગ છોડ્યા બાદ દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો કોચ છે. રિપોર્ટ મુજબ રાજસ્થાન રોયલ્સ એક સીઝન માટે તેને અંદાજે 3 કરોડ રુપિયાનો પગાર આપે છે. આ સિવાય આલીશાન ઘર તેમજ તેની પાસે અનેક લક્ઝરી કારો પણ છે.

7 / 8
 રિપોર્ટ મુજબ રાહુલ દ્રવિડ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને અંદાજે વર્ષના 12 કરોડ રુપિયાનો પગાર આપવામાં આવે છે. ગૌતમ ગંભીરની નેટવર્થ 265 કરોડ રુપિયાની આસપાસ છે.

8 / 8
 રવિશાસ્ત્રી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા ત્યારે તેનો પગાર વર્ષનો અંદાજે 9 થી 10 કરોડ રુપિયાનો હતો.2016માં ટીમ ઈન્ડિયાના કોચ બનેલા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર ​​અનિલ કુંબલેને પણ દ્રવિડ કરતા ઓછો પગાર મળ્યો હતો.