એબી બેબી માટે રહી હતી IPLમાં આ ખાસ પળ, જમીન પર સુતો હતો ત્યારે ડેવાલ્ડ બ્રેવિસને ‘ભગવાન’ ના થયા દર્શન
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2022 માં છેલ્લા સ્થાને રહી હતી. તેણી તેની પ્રથમ 8 મેચ હારી હતી. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ભલે કમાલના કરી શક્યું ન હોય, પરંતુ આ સિઝનમાં તેના ઘણા યુવા સ્ટાર્સ ચમક્યા હતા.
Latest News Updates
Most Read Stories