MS Dhoni ટીમ ઈન્ડીયાની રીટ્રો જર્સીમાં જોવા મળ્યો, ફેન્સે તસ્વીરો કરી જબરદસ્ત Viral

IPL 2021ના બીજા તબક્કાના કાર્યક્રમની તારીખોના એલાન બાદ ધોની (MS Dhoni) એકદમ એક્ટીવ જોવા મળી રહ્યો છે. તેના રિટાયર બાદ આવેલી ટીમ ઈન્ડીયાની બ્લુ રીટ્રો જર્સીમાં પ્રથમવાર જોવા મળ્યો છે. તેના બાદ સોશિયલ મીડિયામાં તેની હલચલ ખૂબ મચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 9:26 PM
ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ને યાદ કરતા જ તેમના ફેન્સના ચહેરા મલકાઈ જાય છે. ધોની એકવાર ફરીથી IPL 2021માં જોવા મળનારો છે. પરંતુ આ પહેલા તે ટીમ ઈન્ડીયા (Team India)ની બ્લુ રીટ્રો જર્સીમાં નજર આવ્યો છે. આ તે જ જર્સી છે જેને આજકાલ ટીમ ઈન્ડીયા પહેરીને મેદાને ઉતરે છે. ધોની પ્રથમ વખત આ જર્સીમાં નજર આવી રહ્યો છે. ધોની હાલમાં જ ફુટબોલ રમતો જોવા મળ્યો હતો.

1 / 8
ધોની જે જર્સીમાં જોવા મળી રહ્યો છે, તે જર્સી પહેરીને તે ક્યારેય પહેરીને મેદાન પર નથી ઉતર્યો. કારણ કે ત્યારે આ જર્સી ટીમ ઈન્ડીયા નહોતી પહેરી. તેના રિટાયર થવા બાદ આ જર્સી ટીમના ખેલાડીઓ માટે આવી હતી. જે જર્સીમાં ધોની પ્રથમ વખત જોવા મળી રહ્યો છે.

2 / 8
ધોનીને રીટ્રો જર્સીમાં જોયા બાદ સોશિયલ મીડિયા પર હલચલ તેજ બની ચૂકી છે. જોકે એ વાત પણ ચોક્કસ છે કે, ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત આવનારો નથી.

3 / 8
ભારતના સૌથી સફળ કેપ્ટનમાંથી એક ધોની પોતાના વિનમ્ર સ્વભાવ માટે જાણીતો છે. અનેક લોકો તેના સ્વભાવના વખાણ કરે છે. પરંતુ હવે ફિલ્મ નિર્દેશત અને જાણીતા કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan) પણ ધોનીના આ સ્વભાવથી પરિચીત થઈ ચુક્યા છે.

4 / 8
ફરાહ ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વિજ્ઞાપન શૂટ દરમ્યાન ધોની સાથે લેવામાં આવેલી તેમની તસ્વીરો શેર કરી છે. જેમાં ધોની ટીમ ઈન્ડીયાની રીટ્રો જર્સી પહેરેલ નજર આવી રહ્યો છે. ફોટો શેર કરવા સાથે ફરાહ ખાને કેપ્શનમાં લખી ધોનીના ખૂબ વખાણ કર્યા છે.

5 / 8
ફરાહ ખાને લખ્યુ હતુ કે માહી આજ એક વિજ્ઞાપન માટે .. શું કમાલનો છોકરો છે. એટલો સમયનો પાબંધ, આટલો ડાઉન ટુ અર્થ, ક્લાયન્ટથી લઈને સ્પોટબોય સુધી સૌના સાથે હસ્તા હસ્તા તસ્વીરો લીધી હતી. હું એક ફેન છુ.

6 / 8
ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેનારા ધોની અંતિમવાર IPL 2021માં ક્રિકેટના મેદાનમાં જોવા મળ્યો હતો. 19 સપ્ટેમ્બરથી ફરીથી શરુ થનારી ટૂર્નામેન્ટમાં એકવાર ફરીથી તે જોવા મળશે. તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનમાં અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.

7 / 8
જોકે ધોની હાલમાં જ  મુંબઈના બાન્દ્રામાં આયોજીત ઓલસ્ટાર્સ ફુટબોલ અભ્યાસ મેચમાં ફુટબોલ રમતો જોવા મળ્યો હતો. જેમાં ફુટબોલ મેદાનમાં ધોની, શ્રેયસ ઐય્યર સાથે બોલીવુડ અભિનેતા રણવિર સિંહ પણ હતો. રણવીર સિંહે ધોનીને બીગ બ્રો કહી તે તસ્વીરો શેર કરી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">