MS Dhoni: ધોની પણ બોલિવુડમાં એક્ટીંગ કરી ચુક્યો હતો, ફેન્સને તેનો અભિનય જોવા ના મળી શક્યો

મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) તેનુ દરેક કાર્ય સસ્પેન્સ રાખીને કરે છે. તેણે અભિનય કરવાની વાત પર એટલો જ સસ્પેન્શ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 7:28 AM
ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નો આજે જન્મ દિવસ છે. ધોની તેના પ્રશસંકોના દિલોનો આજે પણ બાદશાહ છે. ધોનીના જીવન પર આધારીત ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડસ્ટોરી ને ફેન્સ એ ખૂબ પસંદ કરી હતી.

1 / 8
પરંતુ શુ તમે જાણો છો કે, ખુદ ધોની પણ એક્ટીંગ કરી ચુક્યા છે. એમએસ ધોની પણ એક્ટીંગ પ્લેટફોર્મ પર પોતાનો અભિનયલ કૌશલ્ય દર્શાવી ચુક્યા છે.

2 / 8
આપને બતાવી દઇએ કે વર્ષ 2010 માં મહેન્દ્રસિંહ ધોની એ ડેવિડ ઘવનની ફિલ્મ હુક યા કૂક માં કામ કર્યુ હતુ. જે ફિલ્મમાં ધોની સાથે એક્ટર જ્હોન અબ્રાહમ નજર આવ્યો હતો. જે ફિલ્મને પણ ક્રિકેટરના જીવન પર આધારીત બતાવવામાં આવી રહી છે.

3 / 8
સમાચારોનુ માનવાાં આવે તો, આ ફિલ્મમાં ધોની એ એકદમ નાનકડો પરંતુ, મહત્વનો રોલ પ્લે કર્યો હતો. જોકે આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઇ શકી નહોતી. ફિલ્મમાં ઘોની ઉપરાંત એક્ટર કેકે મેનન અને જેનેલિયા ડિસોઝા પણ હતી.

4 / 8
ક્રિકેટર અપની ફિલ્મ બાયોપિક ધોની ના પ્રમોશન દરમ્યાન કહ્યુ હતુ કે, તેઓ એક્ટીંગમાં પણ હાથ અજમાવી ચુક્યા છે. જોકે એ વાત ક્યારેય પુર્ણ રીતે સ્પષ્ટ થઇ શકી નથી કે, ધોનીી ફિલ્મ હુક યા કૂક રિલીઝ કેમ થઇ શકી નથી.

5 / 8
ધોની ભલે ફેન્સની સામે એેક્ટરના રુપમાં આવી શક્યો હોય. પરંતુ તેના જીવન આધારીત ફિલ્મને ફેન્સ એ ખૂબ પસંદ કરી હતી. સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એ તેના પાત્રને બખૂબી નિભાવાવ્યુ હતુ.

6 / 8
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કંપની 'ધોની એન્ટરટેઈનમેન્ટે' વર્ષ 2019માં એક ડોક્યુમેન્ટ્રીને પ્રોડ્યુસ કરી હતી. કંપનીએ પોતાની પ્રથમ ડોક્યુમેન્ટ્રી 'રોર ઓફ ધ લાયન' સીરીઝનું નિર્માણ કર્યુ. તેને કબીર ખાને નિર્દેશિત કરી હતી.

7 / 8
વિશ્વ કપ વિજેતા કેપ્ટન એમએસ ધોનીએ ગત વર્ષ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ત્યાર બાદ હવે તે માત્ર ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે આઇપીએલ ટૂર્નામેન્ટમાં જ રમતો જોવા મળી રહ્યો છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">