Happy Birthday MS Dhoni : આજે માહીનો 41મો જન્મદિવસ, જાણો 8 ખાસ વાતો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ( MS Dhoni) આજે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે, 7 જુલાઈ 1981ના રાંચીમાં તેનો જન્મદિવસ થયો છે. તેમણે પોતાની કેપ્ટનશીપમાં ભારતને ક્રિકેટમાં ત્રણ ફોર્મટમાં નંબર વન બનાવી હતી, ચાલો આજે જાણીએ તેની 8 ખાસ વાતો..

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 12:11 PM
Happy Bday MS Dhoni: આજે કેપ્ટન કુલનો જન્મદિવસ છે, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અનેક રેકોર્ડ તોડ્યા છે. ભારતે ટી20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડકપ 2011માં પોતાના નામે કર્યો છે, માહીની કેપ્ટનશીપમાં ભારત વર્ષ 2013માં ચેમ્પિયન ટ્રોફીમાં ભારત વિજેતા બન્યું છે.

1 / 8
મહેન્દ્ર સિંહ ધોની પહેલા બિહારની રણજી ટ્રોફીમાંથી રમતો હતો આ દરમિયાન તે વર્ષ 2001માં ભારતીય રેલ્વેમાં ટિકીટ કલેક્ટરની નોકરી મળી હતી, પરિવારની આર્થિક મદદ માટે 2 વર્ષ સુધી નોકરી કરી વર્ષ 2003માં નોકરી છોડી ફરી ક્રિકેટ રમવાનું શરુ કર્યું

2 / 8
 વર્ષ 2007માં ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે પહેલા ટી20 વર્લ્ડકપ પર કબ્જો કર્યો,  આજ વર્ષે ટીમના અનેક સીનિયર ખેલાડીને છોડી ધોનીને ટીમની કમાન સોંપવામાં આવી હતી.માહી એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે તેને કેપ્ટન બનવાનો નિર્ણય લીધો હતો તે સમયે તે મીટિંગમાં હાજર ન હતો. સચિનની સલાહ પર ધોની કેપ્ટન બન્યો હતો.

3 / 8
ભારતીય સેનાએ મહેન્દ્ર સિંહ ધોનીને લેફ્ટિનેટ કર્નલનું સન્માન આપ્યું છે, કપિલ દેવ પછી આ સન્માન મેળવનાર ધોની બીજો ક્રિકેટર હતો, વિકેટ પાછળ પણ ધોનીનું કામ શાનદાર છે. તેના નામ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સ્ટંપિગ કરવાનો રેકોર્ડ પણ છે, તેણે 538 આંતરરાષ્ટ્રીય મેચમાં 195 સ્ટંપિંગ કર્યા છે, આ લિસ્ટમાં બીજા નંબર પર પૂર્વ શ્રીલંકાનો વિકેટકીપર કુમાર સંગાકારાનું નામ છે

4 / 8
 મહેન્દ્ર સિંહ ધોની તેના કરિયરની શરુઆત માં લાંબા વાળ રાખતો હતો, કેપ્ટન કુલે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, બોલિવુડ સ્ટાર જૉન અબ્રાહમ તેને ખુબ પસંદ હતો. જેના કારણે તે લાંબા વાળ રાખતો હતો.

5 / 8
ધોનીએ સફેદ જર્સીમાં અનેક રેકોર્ડ તોડ્યા છે, તેમાં એક રેકોર્ડ વર્ષ 2009માં ભારતને ટેસ્ટની નંબર વન ટીમ બનાવવાનો છે. શ્રીલંકાને હરાવી નવેમ્બર 2009માં ધોનીની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ પર પહોંચી હતી, ત્યારબાદ 21 મહિના સુધી એટલે કે ઓગસ્ટ 2011 સુધી ઈન્ડિયન ટીમ ટેસ્ટમાં નંબર વન સીટ પર કબ્જો કર્યો હતો

6 / 8
ધોનીએ મેદાનમાં અનેક બોલરનો પરસેવો છોડાવ્યો છે. માહીનો હેલીકૉપ્ટર શૉર્ટ સોથી વધુ ચર્ચિત થયો હતો, અનેક વખત ધોનીએ આ શૉર્ટથી લાંબી સિક્સો ફટકારી હતી, તેણે આ સ્ટાઈલ રાંચીના મિત્ર સંતોષ લાલ પાસેથી શીખી હતી. ત્યારબાદ તેનો આ ટ્રેડ માર્ક બની ગયો

7 / 8
 ધોનીને મેદાન પર વિદાય મેચ રમવાની તક મળી છે. વર્ષ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટ 2020માં તેણે ટી20 અને વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. માહીના આ નિર્ણયથી તેના ચાહકો પણ પરેશાન થયા હતા.

8 / 8

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">