IND VS ENG: Jonny Bairstow એ એજબેસ્ટન ટેસ્ટમાં સતત બીજી સદી ફટકારી, 83 વર્ષ બાદ જોવા મળ્યો આવો ‘ચમત્કાર’
જોની બેયરિસ્ટો (Jonny Bairstow) એ તેની 12મી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) ની બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. તેણે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ચોથી સદી અને વર્ષ 2022માં છઠ્ઠી સદી ફટકારી હતી.
Latest News Updates
Most Read Stories