Joginder Sharma: ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડીએ નિવૃત્તિ લીધી, ભારતીય ચાહકોનો આભાર માન્યો

Joginder Sharma Retirement : ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર જોગીન્દર શર્માએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. વર્ષ 2007માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 4:53 PM
વર્ષ 2007ના T20 વર્લ્ડ કપની ફાઈનલ... પાકિસ્તાન અને ટીમ ઈન્ડિયાને છેલ્લા બોલ પર શાનદાર વિજય મેળવ્યો હતો.આ જીતના હીરોએ આજે ​​ક્રિકેટને અલવિદા કહી દીધું છે. અમે વાત કરી રહ્યા છીએ જોગીન્દર શર્માની જેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જોગીન્દર શર્માએ ટ્વીટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોગિન્દરે BCCI, હરિયાણા ક્રિકેટ એસોસિએશન અને ભારતીય ચાહકોનો આભાર માન્યો. જોગીન્દર શર્માએ ભારત માટે 4 T20 મેચ અને 4 ODI રમી હતી.

1 / 5
જોગીન્દર શર્માએ 77 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, તેણે 80 લિસ્ટ A અને 63 T20 મેચ પણ રમી છે. જોગિન્દરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 297 વિકેટ લીધી હતી. તેણે લિસ્ટ Aમાં 115 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેણે ટી20માં 61 વિકેટ લીધી હતી. આ સિવાય જોગીન્દરે 5 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી પણ ફટકારી છે.

2 / 5
તમને જણાવી દઈએ કે, જોગીન્દર શર્માએ T20 વર્લ્ડ કપ 2007ની ફાઇનલમાં મિસ્બાહ-ઉલ-હકની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, આ મેચ બાદ જોગીન્દર શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો હતો.

3 / 5

4 / 5

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">