IND VS ENG: જસપ્રિત બુમરાહના કેપ્ટન બનતાની સાથે જ તૂટી ગયો મોટો રેકોર્ડ, ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત આવું થયું

ભારતીય ટીમ શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ઉતરશે જેની કમાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના હાથમાં હશે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ મેચ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ બુમરાહને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:54 PM
 એજબેસ્ટન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને નવો ટેસ્ટ કેપ્ટન મળ્યો છે. રોહિત શર્મા કોવિડ પોઝિટિવ હોવાના કારણે જસપ્રીત બુમરાહને કમાન સોંપવામાં આવી છે. જસપ્રીત બુમરાહના કેપ્ટન બનતાની સાથે જ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એક એવો રેકોર્ડ તૂટી ગયો છે જેની ભાગ્યે જ ચાહકોએ અપેક્ષા રાખી હશે. (PC-Jasprit Bumrah Instagram)

1 / 5
જસપ્રીત બુમરાહ છેલ્લા 8 મહિનામાં ભારતનો છઠ્ઠો કેપ્ટન છે. આ પહેલીવાર છે જ્યારે એક કેલેન્ડર વર્ષમાં 6 ખેલાડીઓ ભારતના કેપ્ટન બન્યા છે. આ પહેલા વર્ષ 1959માં આ ઘટના બની હતી. તે દરમિયાન એક કેલેન્ડર વર્ષમાં ભારતના પાંચ ખેલાડીઓ કેપ્ટન બન્યા હતા. (PC-Jasprit Bumrah Instagram)

2 / 5
વર્ષ 2022માં 6 ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા ઉપરાંત કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. હવે જસપ્રિત બુમરાહને પણ કેપ્ટનશીપ મળી ગઈ છે. (PC-Jasprit Bumrah Instagram)

3 / 5
જસપ્રીત બુમરાહે 2018માં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને માત્ર 4 વર્ષમાં તે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો હતો. જસપ્રીત બુમરાહે અત્યાર સુધી 29 ટેસ્ટમાં 123 વિકેટ ઝડપી છે. આ ખેલાડીએ 8 વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. (PC-Jasprit Bumrah Instagram)

4 / 5
તમને જણાવી દઈએ કે, 35 વર્ષ બાદ કોઈ ફાસ્ટ બોલર ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે. આ પહેલા કપિલ દેવે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે કપિલ દેવે એજબેસ્ટન ખાતે પ્રથમ વખત વિદેશી ધરતી પર ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. બુમરાહની સફર પણ આ મેદાનથી શરૂ થઈ રહી છે. (PC-Jasprit Bumrah Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">