IPL બની દુનિયાની સૌથી મૌંધી સ્પોર્ટસ લીગ, જાણો કોણ છે નંબર વન અને કેટલા થયો પૈસાનો વરસાદ

મીડિયા રાઈટ્સ (Media Rights)ને લઈ નવો કરારે આઈપીએલ દુનિયાની સૌથી મૌંધી લીગ બની ગઈ છે, હવે IPLની મેચ દીઠ કિંમત અગાઉના કોન્ટ્રાક્ટની સરખામણીમાં બમણી થઈ ગઈ છે. નવા કરાર બાદ આઈપીએલ દરેક મેચની કિંમત 100 કરોડ રુપિયાથી વધુ થઈ ગઈ છે, ચાલો એક નજર કરીએ દુનિયાની ટૉપ 5 મૌંધી સ્પોર્ટસ લીગ પર જાણીએ કે કોણ છે નંબર વન અને કોના પર વરસે છે આઈપીએલથી પણ વધારે પૈસાનો વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 12:45 PM
બુંદેસલીગા જર્મનીની ફુટબોલ લીગ બુંદેસલીગા દુનિયાની 5 સૌથી મૌંધી લીગમાં 5 નંબર પર છે, જ્યાં એક મેચની કિંમત 29 કરોડ રુપિયા છે આ લીગનું પ્રસારણ અધિકાર સોની પિકચર્સ પાસે છે

1 / 5
Major Baseball League  અમેરિકાની આ બેસબોલ ટૂર્નામેન્ટમાં 30 ટીમો રમે છે, આ દુનિયાની સૌથી જૂની  સ્પોર્ટસ લીગ છે, એક મેચની કિંમત 72.7 કરોડ રુપિયા છે. આ લીગના પ્રસારણ અધિકારો ESPN અને Fox Sportsની પાસે છે

2 / 5
ઈંગ્લિશ પ્રીમિયર લીગ દુનિયાની સૌથી જૂની અને લોકપ્રિય સ્પોર્ટસ લીગમાં એક મેચની કિંમત 81 કરોડ રુપિયા છે, આ દુનિયા ભરમાં સૌથી વધુ જોનારી ફુટબોલ લીગ છે. જેના પ્રસારણ અધિકાર ભારતમાં સ્ટાર ઈન્ડિયા પાસે છે,

3 / 5
આઈપીએલ દુનિયાની સૌથી ચૌથી સૌથી મોંધી લીગ હતી પરંતુ મીડિયા રાઈટ્સને લઈ આઈપીએલના નવા કરાર હવે બીજા નંબર પર લાવી દીધી છે, નવા કરાર બાદ આઈપીએલમાં હવે એક મેચની કિંમત 100 કરોડને પાર ગઈ છે

4 / 5
અમેરિકાની નેશનલ ફુટબોલ લીગ દુનિયાની સૌથી મૌંધી સ્પોર્ટસ પ્રોપર્ટી છે. આ લીગમાં એક મેચની કિંમત 133 કરોડ રુપિયા છે આ લીગ હાલમાં અમેરિકામાં પોપ્યુલર છે.(Photo Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">