IPL 2022: રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો ખરાબ રેકોર્ડ નોંઘાયો, જાણો શું છે આ રેકોર્ડ

IPL 2022 માં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલીવાર સિઝનમાં સામે સામે ટકરાયું હતું. જેમાં રાજસ્થાન રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 61 રને મેચ જીતી લીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 6:47 PM
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ IPL 2022 માં સારી શરૂઆત કરી શકી નહી. પુણે-મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હૈદરાબાદનો 61 રને પરાજય થયો હતો. આ મેચમાં રાજસ્થાનની ટીમે હૈદરાબાદ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન ટીમે હૈદરાબાદને 211 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. આ પછી રાજસ્થાન ટીમે તેના બોલરોના દમ પર હૈદરાબાદને જીતવા દીધું ન હતું. (ફોટોઃ IPL)

1 / 5
રાજસ્થાને આપેલા વિશાળ લક્ષ્યાંક સામે હૈદરાબાદની ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી. તેણે પાવર પ્લેમાં માત્ર 14 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ ગુમાવી દીધી હતી. આ IPL માં પાવર પ્લેમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે. (ફોટો IPL)

2 / 5
આ પહેલા આ રેકોર્ડ રાજસ્થાન ટીમના નામે હતો. વર્ષ 2009 માં તેણે કેપટાઉનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પાવર પ્લેમાં 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 14 રન બનાવ્યા હતા. (ફાઇલ ફોટો)

3 / 5
ત્રીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ છે, જેણે 2011માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કોલકાતામાં જ પાવર પ્લેમાં 2 વિકેટ ગુમાવીને 15 રન બનાવ્યા હતા. (ફાઇલ ફોટો)

4 / 5
આ મામલામાં ચેન્નાઈ પણ ચોથા અને પાંચમા નંબરે છે. ચેન્નાઈએ 2015 માં રાયપુરમાં રમતી વખતે દિલ્હી કેપિટલ્સ સામે પાવર પ્લેમાં 1 વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા. તે જ સમયે, 2019 માં, આ ટીમે પાવર પ્લેમાં બેંગ્લોર સામે સમાન સ્કોર બનાવ્યો હતો. (ફાઇલ ફોટો)

5 / 5

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">