ભારતમાં બેટ ચાલ્યુ પરંતુ પડઘો ઓસ્ટ્રેલિયામાં પડ્યો, પેટ કમિન્સે 19 મિનિટમાં 4 રેકોર્ડની બરાબરી કરી

IPL 2022માં રમાયેલી તેની પ્રથમ મેચમાં પેટ કમિન્સ (Pat Cummins)નો દબદબો હતો. તેણે ભારતમાં અજાયબીઓ કરી, પરંતુ તેની અસર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પર પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 4:58 PM
KKR તરફથી રમતા, પેટ કમિન્સે 19 મિનિટમાં 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા, તેણે 373થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી, જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે 14 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી.

1 / 5
પેટ કમિન્સે પહેલો રેકોર્ડ બનાવ્યો હતો કે તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બન્યો છે. તેણે 14 બોલમાં પોતાની ફિફ્ટી સાથે આ કારનામું કર્યું.

2 / 5
બીજો રેકોર્ડ આ તોફાની અડધી સદી ફટકારીને તેણે આઈપીએલમાં સૌથી ઝડપી  ફિફ્ટીની બરાબરી કરી. પેટ કમિન્સની જેમ કેએલ રાહુલે પણ IPLમાં 14 બોલમાં અડધી સદી ફટકારી છે.

3 / 5
પેટ કમિન્સ T20 ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી માત્ર 2 બોલમાં ચૂકી ગયો. T20માં સૌથી ઝડપી અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ 12 બોલમાં છે, જે યુવરાજ સિંહના નામે છે. કમિન્સ આ રેકોર્ડથી 2 બોલ દૂર રહ્યો હતો.

4 / 5
તેની તોફાની ફિફ્ટી દરમિયાન કમિન્સે એક જ ઓવરમાં 35 રન બનાવ્યા હતા. આઈપીએલમાં એક ઓવરમાં બનેલો આ સૌથી મોટો સ્કોર છે. કમિન્સ પહેલા ગેલ અને જાડેજાએ એક ઓવરમાં 37 રન બનાવ્યા હતા. (All Photo: IPL/KKR)

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">