IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ હજુ પણ Playoffs માં પહોંચી શકે છે, કેવી રીતે CSK મેળવી શકે છે અંતિમ 4 માં સ્થાન ? જાણો

IPL 2022 ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ નિરાશાજનક રહ્યુ છે. ગત વર્ષની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પાસે એવી સ્થિતિ છે કે તેણે 11 મેચ રમી છે અને તેના ખાતામાં માત્ર 4 જીત છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 6:46 PM
IPL 2022 ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ નિરાશાજનક હતું. ગત વર્ષની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પાસે એવી સ્થિતિ છે કે તેણે 11 મેચ રમી છે અને તેના ખાતામાં માત્ર 4 જીત છે. એક તરફ નવી ટીમ ગુજરાત અને લખનૌએ શાનદાર પ્રદર્શન કર્યું છે તો બીજી તરફ ચાર વખતની ચેમ્પિયન ટીમ પર આઉટ થવાની તલવાર લટકી રહી છે.

1 / 5
જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફમાં પહોંચવું હજુ પણ શક્ય છે. રસ્તો ઘણો મુશ્કેલ છે પણ હજુ આશા છે. ચાલો તમને જણાવીએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફનો રસ્તો કેવી રીતે નક્કી કરી શકે છે.

2 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ત્રણ મેચ બાકી છે અને તેણે પહેલું કામ કરવાનું છે કે તેણે આ ત્રણ મેચ જીતવી પડશે. ચેન્નાઈનો મુકાબલો મુંબઈ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સનો છે. આમાંથી એક મેચ હારી જતાં જ તેનું પત્તુ ટુર્નામેન્ટમાંથી સાફ થઈ જશે.

3 / 5
જો કે, જો ચેન્નાઈ ત્રણેય મેચ જીતી જાય તો પણ તેણે પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. જો રાજસ્થાન અને આરસીબી બંને એક-એક મેચ જીતી જાય તો ચેન્નાઈની તમામ આશાઓ પર પૂર્ણવિરામ મુકાઈ જશે.

4 / 5
જો ચેન્નાઈને ટોપ 4માં પહોંચવું હશે તો દિલ્હી, પંજાબ કે હૈદરાબાદને 16 પોઈન્ટ સુધી પહોંચવું પડશે. આ પછી ચોથા સ્થાન માટે લડાઈ 14 પોઈન્ટની થશે. ચેન્નાઈનો નેટ રન રેટ સારો છે, જો તેઓ તેને જાળવી રાખે તો પ્લેઓફમાં પ્રવેશ કરી શકે છે. જો કે આમ થવું ખૂબ મુશ્કેલ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">