IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે રમતા વિરાટ કોહલીએ પોતાને નામ કરી લીધો આ રેકોર્ડ, કોહલી થી આ મામલે ભારતીય બેટ્સમેનો છે દૂર

વિરાટ કોહલી (ViratKohli) એ પોતાની 314 મી મેચમાં આ આંકડાને સ્પર્શી લીધો છે. અગાઉ રમાયેલી મેચોમાં કોહલીના બેટે 41.61 ની સરેરાશ અને 133.92 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 10:02 PM
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી (ViratKohli) એ ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021) માં મુંબઇ ઇન્ડીયન્સ (MI) સામેની મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. IPL ના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક, વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. કોહલી આ સિદ્ધિ મેળવનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન છે. તેના પહેલા, આ અદ્ભુત કમાલ જમૈકાનો સ્ટાર ક્રિસ ગેઇલ કરી ચૂક્યો છે.

1 / 6
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 10,000 રન પૂરા કરવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. ગેઇલે 285 ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યું છે. વિરાટ કોહલી તેની 299 મી T20 ઇનિંગ્સમાં 10,000 રનના આંકડા સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. ક્રિસ ગેઇલ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંનો એક છે. 'યુનિવર્સ બોસ' 446 મેચોમાં 22 સદી અને 87 અર્ધશતક ની મદદથી 14,261 રન બનાવ્યા છે.

2 / 6
આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સ તરફથી રમનાર વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન કિયરોન પોલાર્ડ T20 માં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. પોલાર્ડે 561 મેચમાં એક સદી અને 56 અડધી સદી સાથે 11,159 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શોએબ મલિકે 436 મેચમાં 10,808 રન બનાવ્યા છે. શોએબે 66 અર્ધ સદી ફટકારી છે. આ પછી, વિરાટ કોહલી હવે આ યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયો છે. ડેવિડ વોર્નર પાંચમા સ્થાને છે. તેણે 304 મેચમાં 10,017 રન બનાવ્યા છે.

3 / 6
કોહલીએ મુંબઈ સામે 13 રન બનાવતાની સાથે જ આ ખાસ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ T20 ફોર્મેટમાં પાંચ સદી અને 73 અડધી સદી ફટકારી છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 113 રન છે. કોહલી આઈપીએલમાં 6000 થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન પણ બન્યો છે. કોહલીએ 314 મી મેચમાં 10,000 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો.

4 / 6
કોહલી બાદ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા T20 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રોહિતે 351 મેચની 338 ઇનિંગ્સમાં કુલ 9348 રન બનાવ્યા છે. આ દરમ્યાન હિટમેને છ સદી અને 65 અડધી સદી ફટકારી છે.

5 / 6
મુંબઇ સામેની આઇપીએલ મેચમાં તેણે આ રેકોર્ડ નોંધાવ્યો હતો, તે મેચમાં કોહલીએ ઓપનીંગ બેટ્સમેન તરીકે રમતા 42 બોલમાં 51 રનની ઇનીંગ રમી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">