IPL 2021: ‘કાશ્મિર એક્સપ્રેસ’, ડેબ્યૂ મેચમાં સૌથી ઝડપી બોલનો રેકોર્ડ સર્જયો આ રિપ્લેસમેન્ટ બોલરે, ગોળીની માફક બોલ ફેંક્યો

ટી.નટરાજનની જગ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમમાં બોલરને સમાવવામાં આવ્યો હતો અને તેની પ્રથમ મેચમાં જ આ ખેલાડીએ તેના બોલીંગ વડે સૌને પ્રભાવિત કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 11:02 AM
IPL એ દેશને ઘણા ખેલાડીઓ આપ્યા છે. બેટ્સમેનોથી લઈને બોલરો સુધી, આઈપીએલે બધું જ તૈયાર કર્યું છે. જસપ્રિત બુમરાહ પણ IPL ની શોધ છે, તેમજ ઋષભ પંત (Rishabh Pant) પણ. IPL ની દરેક સીઝનમાં યુવાનો આવે છે. આ સિઝનમાં પણ આવું થયું છે. ઘણા યુવા ખેલાડીઓ ઉભરી આવ્યા છે. પરંતુ એક બોલર છે જેણે કહ્યું છે કે તેની ઝડપ અચ્છા અચ્છાને પરાસ્ત કરી શકે છે. આ બોલરે પોતાની પ્રથમ આઈપીએલ મેચમાં ઝડપનો રેકોર્ડ બનાવ્યો છે. આ બોલરનું નામ ઉમરાન મલિક (Umran Malik) છે. તેણે રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ.

1 / 6
મલિક કાશ્મીરથી આવે છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે IPL માં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી જ મેચમાં તેણે જોરદાર ગતિ સાથે બોલીંગ કરી દર્શાવી હતી અને રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ તે IPL 2021 માં સૌથી ઝડપી બોલિંગ કરનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે કોલકાતા સામે 150.06 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. તેણે પોતાની પ્રથમ ઓવરનો ત્રીજો બોલ 150 ની ઝડપે ફેંક્યો હતો.

2 / 6
તેના પહેલા આ રેકોર્ડ મોહમ્મદ સિરાજના નામે હતો, જેણે 147.68 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. સિરાજે 147.67kph ની ઝડપે બોલિંગ પણ કરી હતી. ખલીલ અહમદે 147.38kph ની ઝડપે બોલ ફેંક્યો હતો. પાંચમો સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પણ મલિકના નામે છે. મલિકે 146.84kph સાથે બોલ ફેંક્યો છે.

3 / 6
મલિકે તેની પહેલી જ ઓવરમાં સ્પીડની બાજીગરી બતાવી છે. તેણે પોતાની પ્રથમ ઓવરમાં 145, 141.5, 150, 147, 143, 141 ની ઝડપે છ બોલ ફેંક્યા હતા.

4 / 6
 IPL માં સૌથી વધુ ઝડપે બોલ ફેંકવાના રેકોર્ડની વાત કરીએ તો આ રેકોર્ડ એનરિક નોર્ત્જે ના નામે છે. નોર્ત્જે એ આ જ સિઝનમાં 156.22 ની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સિવાય તેણે 155.21 અને 154.74 બોલિંગ પણ કરી છે. તેના પછી ડેલ સ્ટેનનું નામ છે, જેણે 154.40 ની ઝડપે બોલ ફેંક્યો હતો. ડેક્કન ચાર્જર્સ તરફથી રમતી વખતે સ્ટેને આ બોલ ફેંક્યો હતો.

5 / 6
રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ ની કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચને આસાની થી ગુમાવી દીધી હતી. સિઝનમાં હૈદરાબાદની 10 મી હાર હતી. હૈદરાબાદ સિઝનમાં માત્ર 2 જ મેચ જીતી શક્યુ છે. આમ તેના માટે આ સિઝન દુઃસ્વપ્ન સમાન રહી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">