Indian teamએ ઓસ્ટ્રેલિયાના રોટનેસ્ટ આઈલેન્ડની મુલાકાત લીધી, વિરાટ કોહલીએ દુર્લભ પ્રાણી સાથે ફોટો પડાવ્યો

T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમ અને સપોર્ટ સ્ટાફે વોર્મ-અપ મેચો વચ્ચે એક દિવસનો વિરામ લીધો અને રોટનેસ્ટ આઇલેન્ડની મુલાકાત લીધી. આ દરમિયાન ખેલાડીઓએ ખૂબ જ મસ્તી કરી અને તેમના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 3:57 PM
ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ કપ 2022 માટે છેલ્લા એક અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે. ઓસ્ટ્રેલિયા પહોંચતા જ ભારતીય ટીમના ખેલાડીઓ પર્થમાં પોતાની પ્રેક્ટિસ મેચ શરુ કરી દીધી હતી. ટી 20 વર્લ્ડકપની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમ એક દિવસનો બ્રેક લઈ ઓસ્ટ્રેલિયાના રોટનેસ્ટ આઈલેન્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ દુનિયાના સૌથી દુર્લભ જાનવર સાથે ફોટો પણ પડાવ્યો હતો.(BCCI/Twitter)

1 / 5
રૉટનેસ્ટ આઈલેન્ડ દુનિયાનો સૌથી શાનદાર જગ્યામાંથી એક માનવામાં આવે છે, આખી ભારતીય ક્રિકેટ ટીમ અને સપોર્ટ સ્ટાફે મંગળવારના રોજ આઈલેન્ડનો પ્રવાસ કર્યો હતો અને ખુબ મસ્તી પણ કરી હતી. આ આઈલેન્ડ પર્થથી માત્ર 19 કિલોમીટર દુર છે. રોટનેસ્ટ આઈલેન્ડને સમુદ્રી સ્વર્ગ માનવામાં આવે છે.

2 / 5
ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ટીમ 6 ઓક્ટોબરના રોજ પર્થ પહોંચી ગઈ હતી. ભારતીય ટીમનું શેડ્યુલ 2 પ્રેક્ટિસ મેચ સિવાય અન્ય 2મેચ રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે

3 / 5
પ્રાકૃતિક નજારા સાથે અહિ કેટલાક દુર્લભ જાનવરો પણ જોવા મળે છે. આ દ્રિપ વિશ્વના પ્રસિદ્ધ ક્વોક્કાનું ઘર પણ છે. ક્વોક્કા નામ આદિવાસી લોકો દ્વારા જાનવરને આપવામાં આવેલા નામ પરથી પડ્યું છે. આ એક પર્યટક આકર્ષણ સ્થળ છે.

4 / 5
 ભારત અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા બંને ટીમો વચ્ચે પ્રથમ વોર્મ-અપ મેચ યોજાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સાથે બીજી વોર્મ-અપ મેચ 13 ઓક્ટોબર, ગુરુવારે રમાવાની છે.ICC T20 વર્લ્ડ કપ 2022ના સુપર 12 રાઉન્ડની શરુઆત 22 ઓક્ટોબરથી શરુ થશે. પ્રથમ ટક્કર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયા છેલ્લા ટી 20 વર્લ્ડકપની ચેમ્પિયન છે અને ન્યુઝીલેન્ડ રનર અપ ટીમ છે. .( ALL Photo  BCCI/Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">