Virat Kohli એ ફટકારી કરિયરની 74મી સદી, 110 બોલમાં 166 રન ફટકાર્યા, એક જ દિવસમાં મારી 4 ધમાકેદાર સદી

IND vs SL: શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ વનડેની 46મી અને કરિયરની 74મી સદી મારી હતી. આ સાથે જ વિરાટ કોહલી અનેક રેકોર્ડ પણ તોડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 5:29 PM
વિરાટ કોહલીએ આજે આ વનડે સીરીઝમાં બીજી સદી મારીને પોતાના કરિયરની 74મી સદી પૂરી કરી હતી. આ સાથે જ આખા દેશમાં વિરાટ કોહલીના ફેન્સમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

1 / 5

આ સાથે જે તેણે એક જ દિવસમાં 4  સદી મારવાનો અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે.

2 / 5
તેણે અલગ અલગ વર્ષમાં 15 જાન્યુઆરીના રોજ સદી ફટકારી છે. આ સાથે જ 15 જાન્યુઆરીનો દિવસ વિરાટ કોહલી માટે ખાસ બની ગયો છે.

3 / 5
આજે વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. 50 ઓવરના અંતે ભારતનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 390 રન થયો હતો.

4 / 5

વર્ષ 2017, 2018, 2019 અને 2023માં 15 જાન્યુઆરીના રોજ અલગ અલગ ટીમ સામે સદી ફટકારી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">