122 વર્ષ પછી ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં બની આ ઘટના, ફેન્સ થઈ ગયા હેરાન

ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસે ભારત તેની પ્રથમ ઈનિંગમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે ભારત પહેલી ઈનિંગમાં 153 રને ઓલ આઉટ થયું. બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ ત્રણ વિકેટ ગુમાવી.

| Updated on: Jan 03, 2024 | 11:50 PM
4 / 5
રમત દરમિયાન બ્રોડકાસ્ટર્સના રિપોર્ટ મુજબ ભારતે બોર્ડ પર એક પણ રન લીધા વિના તેની છેલ્લી છ વિકેટ ગુમાવી દીધી અને આ એક વિશ્વ રેકોર્ડ છે.

5 / 5
153 રન સુધી ભારતની ચાર વિકેટ પડી હતી અને ત્યારબાદ છ વિકેટ પડી. રોહિત શર્માની ટીમે પ્રથમ દાવમાં 98 રનની લીડ લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 55 રનમાં આઉટ થઈ ગઈ હતી. બીજી ટેસ્ટના ત્રીજા સેશનના બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.