વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં રચશે ઈતિહાસ? ધોની-સહેવાગને પાછળ છોડશે કેએલ રાહુલ

કોહલી દક્ષિણ આફ્રિકામાં 1000 ટેસ્ટ રન પૂરા કરી શકે છે, કેએલ રાહુલ ધોની-સેહવાગને પાછળ છોડવાની નજીક છે. કોહલીએ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 38 રન અને બીજી ઈનિંગમાં 76 રન બનાવ્યા હતા. તે શાનદાર ફોર્મમાં છે. તેની પાસે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરવાની તક છે.

| Updated on: Jan 02, 2024 | 10:30 PM
4 / 5
કેએલ રાહુલે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં 361 રન બનાવ્યા છે. તેની એવરેજ 30.08 રહી છે. રાહુલે પણ બે સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકામાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે હાલમાં 10માં સ્થાને છે. નવમા નંબરે તેનાથી આગળ મહેન્દ્ર સિંહ ધોની (370 રન), વીરેન્દ્ર સેહવાગ (382 રન), અજિંક્ય રહાણે (402 રન), સૌરવ ગાંગુલી (506 રન), ચેતેશ્વર પુજારા (535 રન), વીવીએસ લક્ષ્મણ (566 રન), રાહુલ દ્રવિડ (624 રન), વિરાટ કોહલી (833 રન) અને સચિન તેંડુલકર (1161 રન) છે.

5 / 5
રાહુલ બીજી ટેસ્ટમાં 10 રન બનાવશે તો તે ધોનીથી આગળ નીકળી જશે. તે 22 રન બનાવવા પર સહેવાગ અને 42 રન બનાવવા પર રહાણેને પાછળ છોડી દેશે. સૌરવ ગાંગુલીના 506 રનને પાર કરવા માટે તેને 146 રન બનાવવા પડશે. રાહુલે પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી, તેથી તેની પાસેથી બીજી મોટી ઈનિંગ્સની અપેક્ષા છે. જો તે આવું કરશે તો તે ગાંગુલીને પાછળ છોડી શકે છે.