AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં રચશે ઈતિહાસ? ધોની-સહેવાગને પાછળ છોડશે કેએલ રાહુલ

કોહલી દક્ષિણ આફ્રિકામાં 1000 ટેસ્ટ રન પૂરા કરી શકે છે, કેએલ રાહુલ ધોની-સેહવાગને પાછળ છોડવાની નજીક છે. કોહલીએ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 38 રન અને બીજી ઈનિંગમાં 76 રન બનાવ્યા હતા. તે શાનદાર ફોર્મમાં છે. તેની પાસે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરવાની તક છે.

| Updated on: Jan 02, 2024 | 10:30 PM
Share
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો ન્યુલેન્ડ્સ, કેપટાઉનમાં સામસામે ટકરાશે. ભારતીય ટીમ સિરીઝમાં 0-1થી પાછળ છે. સેન્ચુરિયનમાં રમાયેલી પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનો એક દાવ અને 32 રને જીત થઈ હતી. છેલ્લી મેચમાં કોહલીએ બીજી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ઈનિંગ્સની હાર ટાળી શક્યો ન હતો.

1 / 5
કોહલીએ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 38 રન અને બીજી ઈનિંગમાં 76 રન બનાવ્યા હતા. તે શાનદાર ફોર્મમાં છે. તેની પાસે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરવાની તક છે. કોહલીએ અત્યાર સુધી આઠ ટેસ્ટ મેચોની 16 ઈનિંગ્સમાં 52.06ની એવરેજથી 833 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં તેને બે સદી અને ચાર અડધી સદી ફટકારી છે. જો તે બીજી ટેસ્ટમાં 167 રન બનાવશે તો તે 1000 રન પૂરા કરશે.

2 / 5
દક્ષિણ આફ્રિકા સામે તેના હોમ ગ્રાઉન્ડ પર ભારત માટે સૌથી વધુ રન સચિન તેંડુલકરે બનાવ્યા છે. તેના નામે 15 ટેસ્ટની 28 ઈનિંગ્સમાં 1161 રન છે. તેંડુલકરની એવરેજ 46.44 રહી છે. તેને પાંચ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. કોહલી હાલમાં તેનાથી 328 રન પાછળ છે. તેના માટે આ ટેસ્ટમાં તેંડુલકરની બરોબરી કરવી મુશ્કેલ છે. જો દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બંને બેટ્સમેનોના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો સચિને 25 મેચમાં 1741 રન બનાવ્યા છે અને કોહલીએ 15 મેચમાં 1350 રન બનાવ્યા છે.

3 / 5
કેએલ રાહુલે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં 361 રન બનાવ્યા છે. તેની એવરેજ 30.08 રહી છે. રાહુલે પણ બે સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકામાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે હાલમાં 10માં સ્થાને છે. નવમા નંબરે તેનાથી આગળ મહેન્દ્ર સિંહ ધોની (370 રન), વીરેન્દ્ર સેહવાગ (382 રન), અજિંક્ય રહાણે (402 રન), સૌરવ ગાંગુલી (506 રન), ચેતેશ્વર પુજારા (535 રન), વીવીએસ લક્ષ્મણ (566 રન), રાહુલ દ્રવિડ (624 રન), વિરાટ કોહલી (833 રન) અને સચિન તેંડુલકર (1161 રન) છે.

4 / 5
રાહુલ બીજી ટેસ્ટમાં 10 રન બનાવશે તો તે ધોનીથી આગળ નીકળી જશે. તે 22 રન બનાવવા પર સહેવાગ અને 42 રન બનાવવા પર રહાણેને પાછળ છોડી દેશે. સૌરવ ગાંગુલીના 506 રનને પાર કરવા માટે તેને 146 રન બનાવવા પડશે. રાહુલે પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી, તેથી તેની પાસેથી બીજી મોટી ઈનિંગ્સની અપેક્ષા છે. જો તે આવું કરશે તો તે ગાંગુલીને પાછળ છોડી શકે છે.

5 / 5
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">