ભારતનું ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીતવાનું નિશ્ચિત , જુઓ આંકડાઓ

ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team)સામેની દ્વિપક્ષીય ટી20 સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ શાનદાર છે અને તેથી જ તેને વર્તમાન સિરીઝ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 9:59 AM
ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાય રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે. હવે ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે અને આ મેચમાં ભારતની જીત અને સિરીઝ પર કબ્જો કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. જુઓ આંકડાઓ .(AFP Photo)

1 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્રિપક્ષીય સિરીઝમાં રમાયેલી છેલ્લી 9  ટી20 મેચના આંકડાઓ જોઈએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચમાં પણ ભારતની જીત પાક્કી માનવામાં આવી રહી છે.(AFP Photo)

2 / 5
હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ચોથી વખત ટીમની કેપ્ટનશીપ કરી છે. પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે આ 4 મેચમાં જીત મેળવી છે.(AFP Photo)

3 / 5
બીજી મેચમાં ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે આ મેચમાં 111 રનની ઈનિગ્સ રમી અને પ્લેયર ઓફ ધ મેચમાં પસંદગી થઈ છે. આ  વર્ષમાં તે સાતમી વખત છે જ્યારે સૂર્યાને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.(AFP Photo)

4 / 5
સૂર્યા ભારતનો બીજી બેટસમેન છે. જેમણે ટી20માં 2 સદી ફટકારી છે. તેમણે આ પહેલા રોહિત શર્મા કામ કરી ચૂક્યા છે.(AFP Photo)

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા

Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા

g clip-path="url(#clip0_868_265)">