IND vs ENG: વિરાટ કોહલી મીશન ઈંગ્લેન્ડ માટે લંડનમાં વહાવી રહ્યો છે પરસેવો, જુઓ ટીમ ઈન્ડિયાની ટ્રેનીંગના Photos

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટ, 3 ટી20 અને 3 વનડે મેચોની સીરીઝ માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. વિરાટ કોહલી (Virat Kohli), જસપ્રિત બુમરાહ લંડનમાં ખૂબ પરસેવો વહાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ 16 જૂને ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 11:34 AM
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટ, 3 ટી20 અને 3 વનડે મેચોની સીરીઝ માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ લંડનમાં ખૂબ પરસેવો પાડી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ 16 જૂને ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા.

1 / 5
તે જ સમયે, કેટલાક ભારતીય ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની 5મી અને છેલ્લી T20 મેચ પછી ઇંગ્લેન્ડ પહોંચશે. ભારત માટે 19 જૂને બેંગ્લોરમાં સાઉથ આફ્રિકા સામે રમાનાર 5મી T20 મેચ ઘણી મહત્વની છે.

2 / 5
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 5 ટી-20 મેચોની સિરીઝ 2-2થી બરાબર થઈ ગઈ છે અને હવે છેલ્લી મેચથી સિરીઝનો વિજેતા નક્કી થશે. દક્ષિણ આફ્રિકા બાદ ઈંગ્લેન્ડનો ભારત સામે મજબૂત પડકાર હશે.

3 / 5
આ પ્રવાસમાં ભારતીય ટીમ પોતાનો અગાઉનો પ્રવાસ પણ પૂર્ણ કરશે. હકીકતમાં, ભારતીય ટીમે ગયા વર્ષે 5 ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જ્યાં છેલ્લી મેચ કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી.

4 / 5
જ્યારે ભારતીય ખેલાડીઓની બીજી બેચ 20 જૂને લંડન પહોંચશે, ત્યારબાદ તેઓ લેસ્ટર જશે. જ્યાં 24 જૂનથી થનારી વોર્મ મેચ પહેલા ટીમ માટે નાનકડો કેમ્પ લાગશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">