IND VS ENG: ઋષભ પંતે તોડ્યો મોટો રેકોર્ડ, ભારતીય ટેસ્ટ ઈતિહાસના 90 વર્ષમાં પહેલીવાર થયું આ કારનામું

પંતે અત્યાર સુધી એજબેસ્ટન ટેસ્ટમાં બંને ઈનિંગ્સને જોડીને 203 રન બનાવ્યા છે. તેણે પ્રથમ દાવમાં 146 રન બનાવ્યા હતા. આ પહેલા ઈંગ્લેન્ડમાં ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિકેટ કીપર બેટ્સમેન ક્લાઈડ વોલકોટના નામે હતો. વોલકોટે 1950માં ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 182 રન બનાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 6:47 PM
ટેસ્ટ ક્રિકેટ હોય કે ક્રીઝ પર હોય રિષભ પંત રેકોર્ડ સર્જાય તે નક્કી હોય છે,એજબેસ્ટન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકાર્યા બાદ રિષભ પંતે બીજી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી અને આ સાથે એક એવો રેકોર્ડ બનાવ્યો જે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પહેલા ક્યારેય બન્યો ન હતો.

1 / 5
રિષભ પંતે એજબેસ્ટન ટેસ્ટમાં અડધી સદી ફટકાર્યા બાદ તે ભારતનો પ્રથમ વિકેટકીપર બન્યો હતો, જે વિદેશની ધરતી પર   સદી ફટકાર્યા બાદ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો, ધોનીથી લઈ ફારુખ એન્જિનિયર સુધી આવું કારનામું કરી શક્યા નથી પરંતુ પંતે આ રેકોર્ડ સર્જેયો છે (PC-PTI)

2 / 5
તમને જણાવી દઈએ કે, વિકેટકીપર પહેલી ઈનિગ્સમાં સદી ફટકારી અને બીજી ઈનિગ્સમાં અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે, વર્ષ 1973માં ફારુક એન્જિનિયરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુંબઈ ટેસ્ટમાં 121 અને 66 રન બનાવ્યા હતા,પંત વિદેશી ધરતી પર આ કારનામું  કરનાર પ્રથમ વિકેટકીપર છે  (PC-PTI)

3 / 5
પંતે એજબેસ્ટન ટેસ્ટની બીજી ઈનિગ્સમાં 76 બોલમાં અડધી સદી ફટકારી હતી, બીજી ઈનિગ્સમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે શાનદાર બોલિંગ કરી હતી તેમ છતાં પંતે 7 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી.જોકે પંત એજબેસ્ટન ટેસ્ટની બીજી ઇનિંગમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. (PC-PTI)

4 / 5
પંતે બીજી ઇનિંગ્સમાં રિવર્સ સ્વીપ રમતા પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે જેક લીચના બોલ પર રિવર્સ સ્વીપ લગાવ્યો અને બોલ તેના ગ્લોવ્ઝ પર વાગ્યો અને સ્લિપમાં ઉભેલા જો રૂટના હાથમાં આવી ગયો. (PC-PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">