IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણી લો

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી20 મેચ ભલે વરસાદના કારણે ધોવાઈ ગઈ હોય પરંતુ હવે બીજી મેચની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. બીજી મેચને શરુ થવાને સમય નથી તો જાણી લો ક્યારે અને ક્યાં રમાશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ.

| Updated on: Oct 30, 2025 | 1:52 PM
4 / 6
ભારતીય સમયઅનુસાર  બીજી ટી20 મેચ બપોરના 1 કલાક 45 મિનિટે શરુ થશે. તેના અડધા કલાક પહેલા ટોસ કરવામાં આવશે. પહેલી મેચ બાદ હજુ બંન્ને ટીમ બરાબરી પર છે. હજુ 4 મેચ બાકી છે.

5 / 6
ત્યારે આગામી મેચ જે પણ ટીમ જીતશે. તેના માટે સીરિઝની જીતવાની શક્યતા ખુબ વધારે હશે. ત્યારે બંન્ને ટીમની નજર મેચ જીતવા પર હશે કારણ કે લીડ બનાવી શકે, પહેલી મેચ ન રમાઈ પરંતુ હવે આશા છે કે, બીજી મેચ જરુર રમતી જોવા મળે.

6 / 6
તમે સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર બીજી ટી20 મેચ લાઈવ જોઈ શકો છો. તેમજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચની લાઈવ અપટેડ ટીવી 9 ગુજરાતી વેબસાઈટ પર વાંચી શકો છો.જિયો હોટસ્ટાર પર મોબાઈલમાં તમે ફીમાં આ મેચ જોઈ શકો છો.