U19 Women’s T20 World Cupમાં ભારત 200 રન ફટકારનાર પ્રથમ ટીમ બની, સતત બીજી જીત મેળવી ટીમ ગ્રુપ Dમાં ટોપ પર પહોંચી

India vs UAE : અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સતત બીજી જીત મેળવી છે. આ સાથે જ આજની યુએઈ સામેની મેચમાં ભારતીય ટીમે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 6:22 PM
ઈતિહાસમાં પ્રથમવાર અંડર 19 મહિલા ટી-20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ આફ્રીકાની ધરતી પર રમાઈ રહ્યો છે.

1 / 5
14 જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રીકા સામેની પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ, આજે પણ ભારતીય ટીમે યુએઈ સામેની મેચમાં જીત મેળવી હતી.

2 / 5
આ મેચમાં ટોસ જીતીને યુએઈની ટીમે બોલિંગ પંસદ કરી હતી. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 3 વિકેટના નુકશાન સાથે 219 રન બનાવ્યા હતા. 220 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી યુએઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 97 રન જ બનાવી શકી હતી.

3 / 5

ભારતીય ટીમ મહિલા વર્લ્ડ કપમાં 200 રન બનાવનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા વર્લ્ડ કપમાં 200નો સ્કોર કોઈ ટીમ કરી શકી ન હતી. વાઈસ કેપ્ટન શ્વેતાએ સતત બીજીવાર ફિફટી ફટકારી હતી.

4 / 5
શેફાલી વર્મા આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બની હતી. કેપ્ટન શેફાલી વર્માએ 34 બોલમાં 78 રન બનાવી ભારતીય ટીમને મજબૂત સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">