India Playing 11 : શિખર ધવનની કેપ્ટન્સીમાં ડેબ્યૂ કરશે આ ખેલાડી, T20 વર્લ્ડ કપ જીતવાની તાકાત ધરાવે છે!

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 4:33 PM
ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે પ્રથમ મેચ શુક્રવારના રોજ પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે.  વનડે સિરીઝમાં કેટલાક સિનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, આશા છે કે,ત્રણ મુકાબલામાં યુવા ખેલાડીઓ પોતાનો દમ દેખાડશે,  આ વચ્ચે સૌથી મોટો સવાલ છે કે, પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈગ ઈલેવન શું હશે ? (PC-BCCI VIDEO SCREENSHOT)

1 / 5
એવું માનવામાં આવી રહ્યું છે કે, વન-ડેમાં ડાબોડી બોલર અર્શદીપ સિંહને તક મળી શકે છે, અર્શદીપે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 મેચમાં ડેબ્યુ કર્યું હતુ અને 2 વિકેટ લઈ પોતાની તાકાત દેખાડી હતી. હવે તે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વનડે ડેબ્યુ કરવાના સમાચાર છે  (PC-BCCI VIDEO SCREENSHOT)

2 / 5
 એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે ધવનની સાથે ઓપનિંગ કોણ કરશે, ઋતુરાજ ગાયકવાડ ઈશાન કિશન અને શુભમન ગિલ તરીકે  ટીમમાં ત્રણ ઓપનર છે. માનવામાં આવી રહ્યું છે કે, ધવનની સાથે ગાયકવાડ ઓપનિંગ કરી શકે છે, (PC-PTI)

3 / 5
બેટિંગ ઓર્ડરમાં 3 નંબર પર દીપક હુડ્ડા નંબર 4 પર સૂર્યકુમાર યાદવ અને નંબર 5 પર શ્રેયસ અય્યર જોવા મળી શકે છે, ઉપકેપ્ટન જાડેજા નંબર 6 પર બેટિંગ કરી શકે છે. બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ તક મળી શકે છે, (PC-AFP)

4 / 5
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">