T20 વર્લ્ડકપ 2024માં ભારતીય પુરુષ ટીમનું ધમાકેદાર પ્રદર્શન બાદ, મહિલા ટીમે સાઉથ આફ્રિકાને હાર આપી

ભારતીય મહિલા ક્રિકેટ પોતાના ઘરે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝ રમી રહી છે. પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે 143 રનથી જીત મેળવી છે. વર્લ્ડકપમાં ભારતીય પુરુષ ટીમનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

| Updated on: Jun 17, 2024 | 11:07 AM
 ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં પોતાના ઘરે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝ રમી રહી છે. જેની પહેલી મેચ રવિવારે બેગ્લુરુનમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને 143 રનથી હાર આપી છે.

1 / 5
આ મેચમાં ટોસ જીતી ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે એક સમયે ખોટું સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતુ કારણ કે, ભારતીય મહિલા ટીમે 99 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાઈસ કેપ્ટન સ્મૃતિ મંઘાનાએ કમાન સંભાળી અને તોફાની ઈનિગ્સ રમી ટીમને જીત અપાવી હતી.

2 / 5
સ્મૃતિ મંઘાનાએ 127 બોલમાં 117રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન 1 સિક્સ અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમે8 વિકેટ પર 265 રનનો સ્કોર કર્યો હતો. સ્મૃતિ મંઘાનાએ વનડે કરિયરમાં છઠ્ઠી સદી ફટકારી અને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. સ્મૃતિ મંઘાના સિવાય દીપ્તિ શર્માએ 37 અને પુજા વસ્ત્રાકર અણનમ 31 રન બનાવ્યા હતા. જ્યારે અયાબોગા ખાકે 3 વિકેટ લીધી હતી.

3 / 5
બેટિંગ બાદ ભારતીય મહિલા ટીમે બોલિંગમાં કમાલ દેખાડી હતી. લેગ સ્પિનર આશા શોભના અને ઓફ સ્પિનર દીપ્તિ શર્મા સામે આફ્રિકાની ટીમ ધુંટણિયે પડી હતી. આશાએ 21 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિએ 10 રન આપી 2 વિકેટ લીધી હતી.

4 / 5
સાઉથ આફ્રિકા તરફથી સુને લુસે સૌથી વધુ 33 રનનું યોગદાન આપ્યું હતું. આશા શોભનાએ 8.4 ઓવરમાં 21 રનમાં ચાર ખેલાડીઓને આઉટ કરીને ભારત માટે શાનદાર ડેબ્યુ કર્યું હતું.

5 / 5
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">