ટીમ ઈન્ડિયામાં T20 મેચ પહેલા 3 ખેલાડીઓ સામેલ, જાણો કોણ છે આ ખેલાડીઓ

ભારતીય ટી20 ટીમમાં ઉમેશ યાદવ, શ્રેયસ ઐયર અને શાહબાઝ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 તિરુવનંતપુરમમાં રમાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 3:21 PM
 સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝની શરુઆત પહેલા જ ટીમ ઈન્ડિયામાં 3 ખેલાડીઓની એન્ટ્રી થઈ છે.શ્રેયસ અય્યર અને શહેબાઝ અહમદને ટીમમાં જોડવામાં આવ્યા છે અને ઉમેશ યાદવ પણ સાઉથ આફ્રિકા ટી20 સીરિઝ રમશે.(PTI/AFP)

1 / 5
પહેલા એવા અહેવાલો હતા કે, ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર અને શાહબાઝ અહમદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝ રમશે પરંતુ આની અધિકારિક પુષ્ટી હવે બીસીસીઆઈએ કરી દીધી છે. (PTI)

2 / 5
તમને જણાવી દઈએ કે, હુડ્ડાને પીઠમાં ઈજા પહોંચતા તે બહાર થયો છે, તો હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. આ ત્રણેય ખેલાડીઓ બેંગ્લોરના નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાના ફિટનેસ પર કામ કરી રહ્યા છે. (PTI)

3 / 5
બીસીસીઆઈએ જાણકારી આપી કે, મોહમ્મદ શમીએ અત્યારસુધી કોવિડ-19થી સંપુર્ણ સ્વસ્થ થઈ શક્યો નથી તે સાઉથ  આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં રમશે નહિ, તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપ માટે ભારતના રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં સામેલ છે. (AFP)

4 / 5
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ,ઋષભ પંત,દિનેશ કાર્તિક, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ , અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ,જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર અને શાહબાઝ અહમદ  (PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">