IND VS SA: શાર્દુલ ઠાકુરે એવુ અર્ધશતક ફટકાર્યુ કે આમ 21 વર્ષ બાદ વન ડેમાં જોવા મળ્યુ!

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચ 31 રને હારી ગઈ હતી. જો કે શાર્દુલ ઠાકુરે (Shardul Thakur) મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ 21 વર્ષ બાદ કંઈક એવું જોવા મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 10:17 AM
ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા વનડે સીરીઝમાં પણ પ્રથમ મેચ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 296 રન બનાવ્યા જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 265 રન જ બનાવી શકી અને તેને 31 રનથી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયા તરફથી શિખર ધવન (Sikhar Dhawan) અને વિરાટ કોહલી (Virat Kohli) એ અડધી સદી ફટકારી હતી, સાથે જ 8માં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા શાર્દુલ ઠાકુરે (Shardul Thakur) પણ પોતાના બેટનો જોર બતાવ્યો હતો. શાર્દુલ ઠાકુરે 43 બોલમાં 50 રન બનાવ્યા અને આ તેની ODI કારકિર્દીની પ્રથમ અડધી સદી છે.

1 / 5
શાર્દુલ ઠાકુરે પાર્લમાં અડધી સદી ફટકારતાની સાથે જ તેની બેટિંગની તાકાત સાબિત કરી દીધી હતી. શાર્દુલ ઠાકુરે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં અડધી સદી ફટકારી છે. શાર્દુલે ઓસ્ટ્રેલિયામાં ગાબા ખાતે તેની પ્રથમ ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. શાર્દુલે ઓવલમાં સતત 2 અડધી સદી ફટકારી હતી અને હવે તેણે દક્ષિણ આફ્રિકામાં ODIમાં પણ અડધી સદી ફટકારી છે.

2 / 5
શાર્દુલ ઠાકુર SENA દેશોમાં ODI-ટેસ્ટ ફોર્મેટમાં અર્ધશતક ફટકારનાર ભારતનો ચોથો લોઅર ઓર્ડર ખેલાડી છે. તેમના પહેલા કપિલ દેવ, અજીત અગરકર અને રવિન્દ્ર જાડેજા આ કારનામું કરી ચુક્યા છે.

3 / 5
ઠાકુર જેવી અડધી સદી પુરા 21 વર્ષ બાદ ODI ક્રિકેટમાં જોવા મળી છે. વાસ્તવમાં જે બોલ પર શાર્દુલે પોતાની અડધી સદી પૂરી કરી તે જ બોલમાં ટીમ ઈન્ડિયા પણ મેચ હારી ગઈ હતી. અગાઉ આવું વર્ષ 2001માં થયું હતું જ્યારે ડગ્લાસ મેરેલિયરે અડધી સદી ફટકારી હતી અને તે જ બોલ પર ઝિમ્બાબ્વે મેચ હારી ગયું હતું.

4 / 5
બેટથી શાનદાર પ્રદર્શન કરી રહેલો શાર્દુલ બોલ સાથે ફ્લોપ સાબિત થયો હતો. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં શાર્દુલે 10 ઓવરમાં 72 રન આપ્યા હતા. શાર્દુલે 3 નો બોલ પણ નાખ્યા, જેમાંથી તેને બે ફ્રી હિટ પર છગ્ગા ગુમાવ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો

ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં

સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું

દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ

અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ

વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત

અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં

કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા

Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી

g clip-path="url(#clip0_868_265)">