IND vs ENG: ઉમેશ યાદવને 8 મહિના બાદ લાલ બોલથી રમવાનો મોકો મળ્યો, ઈંગ્લેન્ડને પરેશાન કરી દિગ્ગજોની યાદીમાં સામેલ થયો

ઉમેશ યાદવે (Umesh Yadav) ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયાની સામે મેલબોર્નમાં ટેસ્ટ મેચ રમી હતી. તેના બાદ હવે ઓવલના મેદાનમાં ઈંગ્લેન્ડની સામે મોકો મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 7:59 PM
ઉમેશ યાદવ (Umesh Yadav) લાંબા સમયથી ટેસ્ટ મેચ રમવાની રાહ જોઈ રહ્યો હતો. તેણે ડિસેમ્બર 2020 માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. પરંતુ તે પછી તે અંતિમ 11 માં સ્થાન મેળવી શક્યો ન હતો. આખરે ગુરુવારે તેની રાહનો અંત આવ્યો. જ્યારે તેને ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરવામાં આવ્યો.

1 / 7
ઉમેશે મોકા પર ચોગ્ગો ફટકાર્યો હતો અને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. આ સમય દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી છે. તેણે 49 મેચમાં આટલી વિકેટ પૂરી કરી છે. આમ તે ટેસ્ટમાં 150 વિકેટ લેનાર ભારતના સૌથી ઝડપી બોલરોની યાદીમાં તે ચોથા નંબરે નોંધાયો છે.

2 / 7
ઉમેશે ઇંગ્લેન્ડની ઇનિંગની 19 મી ઓવરના ચોથા બોલ પર કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને ક્રેગ ઓવરટનને કેચ આપીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી હતી.

3 / 7
ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનાર બોલર ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ છે. કપિલ દેવે 39 મેચમાં પોતાની 150 વિકેટ પૂરી કરી હતી. કપિલે પોતાની કારકિર્દીમાં કુલ 131 ટેસ્ટ મેચ રમી છે અને 434 વિકેટ લીધી છે. એક સમયે તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના કર્ટની વોલ્શે તોડ્યો હતો.

4 / 7
કપિલ પછી નંબર વન અને જમણા હાથનો ઝડપી બોલર જવાગલ શ્રીનાથ આવે છે. શ્રીનાથે 40 ટેસ્ટ મેચમાં 150 વિકેટનો આંકડો સ્પર્શી લીધો હતો. પોતાની કારકિર્દીમાં શ્રીનાથ માત્ર 67 ટેસ્ટ મેચ રમ્યો અને 236 વિકેટ લેવામાં સફળ રહ્યો.

5 / 7
ટીમ સાથી મોહમ્મદ શામીનુ નામ શ્રીનાથના બાદ છે, જે આ મેચમાં રમી રહ્યો નથી. શામીના સ્થાને ઉમેશને ઓવલ ખાતે રમાનારી મેચમાં તક મળી છે. શામીએ 42 મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી છે. તેના પછી ઉમેશ નુ નામ યાદીમાં આવે છે.

6 / 7
ઉમેશ આ યાદીમાં ભારતના ભૂતપૂર્વ ડાબા હાથના ઝડપી બોલર ઝહીર ખાન સાથે સમાન સ્તરે છે. ઝહિરે 49 ટેસ્ટ મેચમાં પોતાની 150 વિકેટ પણ પૂરી કરી હતી. ઝહીરે ભારત માટે 92 ટેસ્ટ મેચ રમી છે અને 311 વિકેટ લીધી છે.ઉમેશ આ યાદીમાં ભારતના ભૂતપૂર્વ ડાબા હાથના ઝડપી બોલર ઝહીર ખાન સાથે સમાન સ્તરે છે. ઝહિરે 49 ટેસ્ટ મેચમાં પોતાની 150 વિકેટ પણ પૂરી કરી હતી. ઝહીરે ભારત માટે 92 ટેસ્ટ મેચ રમી છે અને 311 વિકેટ લીધી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">