IND vs BAN: 8 મહિનામાં છવાયો Kuldeep Sen , ટીમ ઈન્ડિયાનો ‘પ્લેયર નંબર 250’ બન્યો

અત્યાર સુધી કુલદીપ આઈપીએલની પીચ પર જ પોતાની તાકાત દેખાડતો જોવા મળ્યો હતો. પરંતુ, બાંગ્લાદેશ (Bangladesh) સામેની મેચથી હવે તે આંતરરાષ્ટ્રીય પિચ પર પણ તબાહી મચાવતો જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 4:12 PM
બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેથી ભારતીય ક્રિકેટમાં એક નવા બોલરનું આગમન થયું છે. જેનું નામ કુલદીપ સેન છે. અત્યાર સુધી કુલદીપ આઈપીએલની પીચ પર જ પોતાની તાકાત દેખાડતો હતો. પરંતુ, બાંગ્લાદેશ સામેની મેચથી હવે તે આંતરરાષ્ટ્રીય પિચ પર પણ તબાહી મચાવતો જોવા મળશે.

1 / 5
આઈપીએલમાં તાકાત દેખાડનાર ખેલાડીને ભારતીય ટીમમાં આવવા માટે માત્ર 8 મહિનાનો સમય લાગ્યો છે. અન્ય ખેલાડીઓની જેમ વધુ સમય જોવો પડ્યો નહિ, આ બધું તેની રમત અને તેની તાકાતના કારણે થયું છે.

2 / 5
જમણા હાથના કુલદીપની સૌથી મોટી તાકાત તેની ઝડપ છે. તે ઉમરાનની જેમ 150ની ઝડપે સતત બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ જ કારણ છે કે હવે તે ભારત માટે ODI રમનાર 250મો ખેલાડી બની ગયો છે.

3 / 5
એટલે કે, એપ્રિલ 2022માં સંજુ સેમસનની કેપ્ટનશીપમાં આઈપીએલ ડેબ્યુ કરનાર કુલદીપ હવે ડિસેમ્બર 2022માં રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી વનડેમાં ડેબ્યુ કરી રહ્યો છે. વનડે કેપ પણ તેને રોહિત શર્મા પાસેથી મળી છે.

4 / 5
 આઈપીએલમાં 7 મેચમાં 8 વિકેટ લેનારો કુલદીપ ભારતનો 250મો વનડે ખેલાડી છે. વનડેમાં 200મો ખેલાડી સ્ટુઅર્ટ બન્ની હતો. (All Photo: BCCI/PTI)

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">