India vs Australia : ઑસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટથી જીતી, સિરીઝ 1-1થી બરાબર થઈ

IND vs AUS : ભારતીય ટીમ ડે નાઈટ ટેસ્ટની બંન્ને ઈનિગ્સમાં 200 રનથી ઓછા સ્કોરમાં સમેટાય છે. પહેલી ઈનિગ્સમાં ટીમ ઈન્ડિયા માત્ર 180 રન બનાવી શકી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 337 રનનો સ્કોર બનાવી ભારત સામે 157 રનની લીડ મેળવી હતી.

| Updated on: Dec 08, 2024 | 12:05 PM
 ભારત વિરુદ્ધ એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે તેમણે આ સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે.એડિલેડ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 10 વિકેટે હરાવ્યું છે.

1 / 5
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિગ્સમાં માત્ર 157 રન બનાવ્યા હતા.ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની પહેલી ઈનિગ્સમાં 337 રનનો સ્કોર બનાવવાની સાથે 157 રનની લીડ મેળવી હતી.

2 / 5
તો બીજી ઈનિગ્સમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક જોવા મળ્યું હતુ અને આખી ટીમ 157 રનમાં સમેટાય ગઈ હતી.  જેના કારણે ઓસ્ટ્રેલિયાને મેચની ચોથી ઇનિંગમાં માત્ર 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેઓએ 3.2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના હાંસલ કર્યો હતો.

3 / 5
ટીમ ઈન્ડિયાની બોલિંગ ખરાબ જોવા મળી હતી. જસપ્રીત બુમરાહ ફરી એક વખત સૌથી શાનદાર પ્રદર્શન કરતા જોવા મળ્યો હતો પરંતુ મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણાએ નિરાશ કર્યા હતા.  હર્ષિત રાણાના સિલેક્શન પર પહેલાથી સવાલો ઉઠી રહ્યા છે તેનું કારણ પણ સામે આવ્યું છે.

4 / 5
હવે સીરિઝ 1-1ની બરાબરી પર છે. ત્યારે બંન્ને ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજી સીરિઝ 14 ડિસેમ્બરના રોજ બ્રિસ્બેનના ગાબાના મેદાન પર રમશે.ભારત તરફથી યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ બંને ઈનિગ્સમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે બંને ઇનિંગ્સમાં 42-42 રન બનાવ્યા હતા.

5 / 5
Follow Us:
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા

ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો

અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત

અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ

સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી

દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">