ICC Women’s World Cup 2022 માટે ટીમ ઈન્ડિયા મુંબઈથી રવાના થશે, 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેશે

માર્ચ મહિનામાં ન્યુઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) એ ત્યાં પાંચ વન-ડે મેચોની શ્રેણી રમવાની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 10:44 AM
ICC Women's World Cup 2022 :આઈસીસી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ પહેલા રવિવારથી એક સપ્તાહના ક્વોરેન્ટાઈન માટે મુંબઈમાં એકઠી થશે. ટીમ તાજેતરમાં પરસ્પર તાલમેલ માટે દહેરાદૂનમાં એકઠી થઈ હતી અને યુવા ખેલાડીઓને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું.

1 / 6
પંદર સભ્યોની ટીમ અને ત્રણ રિઝર્વ ખેલાડીઓને મુંબઈ આવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં તેઓ એક સપ્તાહ માટે હોટલમાં ક્વોરેન્ટાઈનમાં રહેશે. ટીમ 24 જાન્યુઆરીના રોજ ન્યુઝીલેન્ડ જવા રવાના થવાની ધારણા છે

2 / 6
ભારતીય ટીમ માર્ચ-એપ્રિલમાં ODI વર્લ્ડ કપ પહેલા 11 ફેબ્રુઆરીથી યજમાન ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની ODI શ્રેણી અને એક T20I રમશે. ટીમ મેનેજમેન્ટ પ્રસ્થાન પહેલા એક સપ્તાહ લાંબી પ્રેક્ટિસ કેમ્પ યોજવા માંગતી હતી પરંતુ દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને જોતા તે થઈ શક્યું ન હતું.

3 / 6
ભારત 2017 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. શિખા પાંડે, જેમિમા રોડ્રિગ્સ અને પૂનમ રાઉતને મિતાલી રાજની આગેવાની હેઠળની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કર્યા પછી વિવાદ ફાટી નીકળ્યો હતો.

4 / 6
ટીમ ઈન્ડિયા આ વખતે પણ તેની સૌથી અનુભવી બેટ્સમેન મિતાલી રાજની કપ્તાનીમાં ઉતરશે. ટીમની બેટિંગ આ અનુભવી ખેલાડી પર નિર્ભર છે અને તેના પર ફરી એકવાર મોટી જવાબદારી આવશે.

5 / 6
ICC મહિલા વિશ્વ કપ 2022 અને ન્યુઝીલેન્ડ ODI માટે ભારતીય ટીમ :મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ , સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા. રાજેશ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવ.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">