જુલાઈ મહિનામાં અનેક દિગ્ગજ ક્રિકેટરના જન્મદિવસ છે, જુઓ લિસ્ટ

આજે ક્રિકેટના ભજ્જીનો જન્મદિવસ છે. આ જુલાઈ મહિનામાં અનેક ભારતીય ક્રિકેટરના જન્મદિવસ આવે છે, જેમાં હરભજન સિંહ (Harbhajan Singh), ધોની, સૌરવ ગાંગુલી, સુનીલ ગ્વાસ્કર,સ્મૃતિ મંધાના, ચહલ, ઈશાન કિશન તો જુઓ સંપુર્ણ લિસ્ટ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:09 PM
BCCIના અધ્યક્ષ અને ભારતીય ટીમ (Team India)ના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)નો  જન્મદિવસ છે. દાદા, મહારાજ અને પ્રિન્સ ઓફ કલકત્તાના નામ થી ફેન્સમાં જાણીતા ગાંગુલીનો જન્મ 8 જૂલાઇ 1972માં થયો હતો. ગાંગુલીની ગણના ભારતના સફળ કેપ્ટનો પૈકી કરવામાં આવે છે. આ દરમ્યાન તેમણે એવા કેટલાંક નિર્ણય લીધા હતા,

1 / 5
ઇશાન કિશનનો જન્મ 18 જુલાઈ 1998ના રોજ થયો છે.જન્મદિવસ પર વનડે ડેબ્યૂ કરનારો ઈશાન કિશન બીજો ભારતીય ક્રિકેટર છે.ઝારખંડ તરફથી ઘરેલું ક્રિકેટ રમનાર કિશન તેની બેટિંગ શૈલી માટે જાણીતો છે.યુવા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન(Ishan Kishan) શ્રીલંકા સામેની પ્રથમ વનડેથી આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

2 / 5
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર અને સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેનારા યુઝવેન્દ્રસિંહ ચહલનો  જન્મદિવસ 23 જુલાઈના રોજ છે. 1990ની 23મી જુલાઈએ હરિયાણાના જિન્દ જિલ્લામાં તેનો જન્મ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ ચહલનો જન્મદિવસ સોશિયલ મીડિયા પર ઉજવી રહ્યા છે. મેદાન પર તો ચહલની સ્પિન બોલિંગનો જાદૂ પથરાયેલો જ રહે છે.

3 / 5
દુનિયાની સૌથી સ્ટાઈલિસ ક્રિકેટરોમાની એક સ્મૃતિ મંધાનો જન્મદિવસ જુલાઈ મહિનામાં છે. 18 જુલાઈ 1996ના રોજ મુંબઈમાં સ્મૃતિ મંધાનાનો જન્મ થયો હતો. સ્મૃતિ મંધાનાએ 2013માં પોતાની પહેલી વનડે ક્રિકેટ રમી હતી, જો કે 2017 ક્રિકેટ વર્લ્ડ કપ બાદથી સ્મૃતિ મંધાનાને ઓળખાણ મળી. સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની મહત્વની ખેલાડીઓમાની એક છે અને કેટલાય રેકોર્ડ પણ બનાવ્યા છે. તે વિદેશી લીગમાં પણ રમી ચૂકી છે.

4 / 5
ક્રિકેટ રસિકો જેમને લિટલ માસ્ટર અને સનીના હુલામણા નામે બોલાવે છે , ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો  જન્મદિવસ જુલાઈ મહિનામાં છે.  સુનીલ ગાવસ્કર 1949ના જુલાઇની 10મીએ મુંબઇમાં જન્મેલા સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં 35 સેંચુરી કરવા ઉપરાંત દસ હજારથી વધુ રન બનાવ્યા હતા

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">