T20 World Cup: ધોની ને પાછળ છોડીને ઇયોન મોર્ગન આ મામલે થઇ ગયો આગળ, મેળવી આ ખાસ ઉપલબ્ધી

ઈયોન મોર્ગન (Eoin Morgan) ની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ (England) ની ટીમ ટી20 વર્લ્ડ કપમાં શાનદાર રમત બતાવી રહી છે. તેણે અત્યાર સુધી સતત ચાર મેચ જીતી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:42 AM
T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ઈંગ્લેન્ડની ટીમનું શાનદાર પ્રદર્શન સોમવારે પણ ચાલુ રહ્યું, જ્યાં તેણે સતત ચોથી મેચ જીતી. ઇંગ્લેન્ડે તેની ચોથી મેચમાં શ્રીલંકાને 26 રને હરાવ્યું હતું. આ સાથે ઈંગ્લેન્ડનું સેમિફાઈનલમાં જવાનું પણ નક્કી થઈ ગયું હતું.

1 / 6
શ્રીલંકા સામેની આ જીતનો હીરો જોસ બટલર હતો, જેણે સદી ફટકારી હતી. તેના સિવાય કેપ્ટન ઈયોન મોર્ગને પણ મહત્વપૂર્ણ 40 રન બનાવ્યા હતા. આ જીત મોર્ગન માટે વધુ ખાસ બની ગઈ કારણ કે આ જીતથી તે T20 ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો.

2 / 6
મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં 68 મેચ રમી છે. આ 68 મેચોમાંથી ઈંગ્લેન્ડે 43માં જીત મેળવી છે. મોર્ગન સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન બન્યો છે. સોમવારની મેચ પહેલા તે અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાન અને ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની બરાબરી પર હતો.

3 / 6
મહેન્દ્ર સિંહ ધોની અને અસગર અફઘાન પોતપોતાની ટીમોને 42 T20 મેચોમાં જીત અપાવી છે. ધોનીએ 72 મેચમાં 42 જીત હાંસલ કરી હતી જ્યારે અસગર અફઘાને 52 મેચમાં 42 જીત મેળવી હતી. બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી તેઓ મોર્ગન સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી.

4 / 6
આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સહરફરાઝ અહેમદ ચોથા નંબર પર છે. તેની કેપ્ટન્સીમાં પાકિસ્તાને 37 મેચ રમી છે, આ 37 ટી20 મેચોમાંથી પાકિસ્તાને 29 મેચ જીતી છે. તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બરાબરી પર છે જેણે 47 મેચ રમી છે અને 29 જીતી છે.

5 / 6
હવે બુધવારે ભારતીય ટીમ તેની ત્રીજી લીગ મેચ રમનારી છે. ભારતીય ટીમની હાલત પ્રથમ બે મેચમાં જ ખરાબ થઇ ચૂકી છે. ભારતીય ટીમનુ સેમિફાઇનલમાં પહોંચવુ મુશ્કેલ બની ચુક્યુ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">