MS ધોની એક મહિનાથી પરેશાન, 40 રૂપિયામાં વૈદ્ય પાસેથી સારવાર કરાવી જાણો શું છે મામલો

ધોનીએ તેના ધુંટણની સારવાર માટે દર 4 દિવસમાં એક વખત વૈધ પાસે જાય છે અને તેના માટે ફીનો ચાર્જ માત્ર 40 રુપિયા આપવો પડે છે. આ સાંભળી તમે ચોંકી જશો પરંતુ આ સત્ય છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 3:20 PM
IPL 2022માં CSK સફર પછી એમએસધોની તેના શહેર રાંચીમાં છે અને તેના શહેરમાં જ્યારે હોય છે ત્યારે તે એકદમ સાદું જીવન જીવે છે, તેના જૂના મિત્રોને મળવું, પાર્ટીમાં સામેલ થવું, હાલમાં જ ધોની  તેના ફેન્ડની બર્થ ડે પાર્ટીમાં ગયો હતો. જેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ વખતે તે ચર્ચામાં છે, તે છે તેની એક બિમારી જેને લઈ તે છેલ્લા એક મહિનાથી પરેશાન છે.

1 / 5
ધોનીની આ પરેશાની  તેમના ધુંટણનો દુખાવો છે, જેની સારવાર તેણે કોઈ મોટી હોસ્પિટલમાં નહિ પરંતુ એક વૈધ પાસે કરાવી રહ્યો છે, આ પણ ધોનીની સાદાઈનું એક પ્રમાણ છે

2 / 5
 ધોની રાંચીથી અંદાજે 70 કિલોમીટર દુર લાપુંગાના કાતિંગકેલાના બાબા ગલગલી ધામના  વૈધ વંદન સિંહ ખેરવાર પાસે સારવાર કરાવી રહ્યો છે, વંદને જણાવ્યું કે, ધોની છેલ્લા 1 મહિનાથી દર 4 દિવસે તેની પાસે જાય છે અને જડ્ડી બુટ્ટીની દવાથી સારવાર કરાવે છે,

3 / 5
 ધોની ઈન્ટરનેશનલ ક્રિકટમાંથી ભલે રિટાયર થઈ ચૂક્યો છે પરંતુ આઈપીએલમાં તેની સક્રિયતા  આજે પણ છે, આશા છે કે, તે આઈપીએલ 2023 સુધી તેના ધુંટણના દુખાવો દુર થઈ જાય , ચાહકો ધોનીને મેદાન પર રમતા જોઈ શકે.

4 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ટૂંક સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ એન્ટ્રી એક પ્રોડ્યુસરની છે. જ્યાં તે વિજય સાથે ફિલ્મ કરી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">